SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુધ–ઉ. ઉપવાસી થઈ હું ઉપવાસી, અહંભાવ એ પરિહાર ઉપવાસી સહુ વાસના ત્યાગી, ભાવથકી ઉપવાસી ધાર. ૧ ૧૪ ઉપશમભાવને વ્યકત કરે ઘટ, ક્ષયપશમ દિલમાં પ્રગટાવી, ઉપશમા સર્વ કષાય, આત્મસ્વભાવે નિજને ભાવ!! . ૧૫ ઉપસર્ગો પ્રગટે પ્રભુ ધ્યાતાં, ધર્મ કરતાં હિંમત ધાર !!! ઉપયેગી થઈ ઉપસર્ગોને, સહીને મુકિત વર! નિર્ધાર. ૯૧૬ છે ઉપહારો તે પ્રભુ પ્રેમવાણ, શુષ્ક નકામા મનમાં જાણ ઉપાધિથી ગણુ ભિન્ન નિજાતમ, નિરૂપાધિપદમાં સુખ ખાલ૧લ્લા ઉપાધ્યાય તે જ્ઞાની સદગુરૂ, ધર્મશાને પાઠક જાણુ ઉપાય એવા કરો કે જેથી, જન્મ મરણ નાસે દુ:ખ ખાણ. ૯૧૮મ ઉપાશ્રયમાં મુનિ સંતને- ધર્મો થાવે છે વાસ; ઉપાલંભ દે પાત્રને જોઈ, ઉપાસકે પ્રભુભકો ખાસ. | ૯ | ઉપાસના છે ત્રિવિધ સુખકર, સાવિકજ્ઞાને પાસના બેશ ઉચદશામાં જાવા માટે, આપાગી થાવ! હમેશ. જે ૯૨૦ માં ઉભય પક્ષની વાત સુણીને, નિર્ણય કરે તે ભૂલ ન થાય; ઉભય લાકમાં હિત સુખ ગુણને, પ્રગટાવે ત્યાગ અન્યાય. પ૯૨૧ ઉભરે,–ગ્ય ને ધાર્મિક સુખકર, પરમાથી તે કાઢે બહાર્; ઉમદા ગુણ ખીલ નિજમાં ઝટ, તેમાં લેશ ન કરશે વાર. ૯૨૨ ઉમેદ ક્ષણ ક્ષણ ઉચ્ચ થવાની, રાખી કર ! ઝટ આતમશુદ્ધિ, ઉમેર!! ગુણની શીલકમાંહી, પ્રતિદિન કર જ્ઞાનાદિક વૃદ્ધિ. ૯૯૨વા ઉર, ધારે સાગર સમ ગંભીર, ઉરમાં સર્વે વાત સમાવ છે; ઉલ્લંઘન કર નહીં શુભ શિક્ષા, ગુરૂઓની ભક્તિ મન લાવ. ૯ર૪ ઉલટભેર કર !! ધર્મની કરણ, લજજા ભીતિને તછ ખેદ; ઉલાસી થા સર્વ પ્રસંગે, સુખદુઃખને સમભાવે વેદ. પ૨પા ઉલ્લુ બની કર નહીં નિજ અવળું, ઉલેખે સુખકર ઉલેખ છે, ઉવેખ અન્યના દુર્ગુણને, જ્યાં ત્યાં ગુણરાગે ગુણ દેખ. ૧૨દા ઉશ્કેરે નહીં લેકને પાપે, ઉસ્તાદેની કરવી સેવ ઉતર સમ થઇ ક૫ટે અન્યને, કુંકી ખાવાની ત્યજ ટેવ. રાણા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy