________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(+)
ક્રશ્નાવલિ સુખેત-ઉ
ઉદ્યોજક થા ધર્માર્થ તું, ઉદ્યોગી થઇને તૈયાર;
૯૦૧
ઉદ્વેગ થા નહીં સંકટમાં, પ્રભુ પ્રાર્થના કર !! સુખકાર. ॥ ૯૦૦ ]] ઉધાર પાસુ શખ ન િકંચિત્, ધર્મની રોકડ સાચી ધાર; ધારા કર નહીં એક પલકના, સ્વાન્નતિ કરવા ધારા પ્યાર, ઉન્મત્તાઈ રાગ ને રાધે, તારામાં રહી કર ! ! તે દૂર; ઉજજવલના અભિમાન કરે શું, માઢું ટળતાં પ્રભુ હજૂર. ૯૦૫ ઉન્મની તે તુર્યોથી માગળ, આતમપ્રભુમાં ભેદ ન લેશ; ઉન્મની—મામદશામાં પૂરણ, શુદ્ધિ રહે ન રાગ ન દ્વેષ. II ૯૦૩ ll ઉમાગે છે કે સન્માર્ગે ?, તજી ઉન્માદને સત્ય વિચાર; ઉન્માદી થા નહીં પ્રભુ ભૂલી, અહૅવૃત્તિ ઉન્માદ તે વાર. ૯૦૪૫ ઉન્મૂલન કર ! કામદશાનું, તીક્ષ્ણજ્ઞાન વૈરાગ્યથી ભવ્ય; હધિ મલ્પને ઉપકારક તે, ધર બીજી સહું પરિહત વ્યૂ. પા ઉપજ કયી ? જે ધર્માંકાં તે, સંવર નિર ધર્મનાં કૃત્ય; ઉપાદાન કારણ મુક્તિનું, આત્મચરણુ સુજ્ઞાન છે સત્ય ૫ ૯૦૬ lu ઉપદેશ્યા મેં ધર્મ'ના આધા, હજી ઉપદેશ કરૂં છું એઠુ; ઉપદેશામાં દોષ થયા તા, માી માગું છું શુભ્રુગેહ, ॥ ૯૦૭ ll ઉપદ્રવેાથી અકળાતા નહીં, શિક્ષકસમ શિક્ષાદાતાર; ઉપનિષદોને સાપેક્ષાએ, વાંચી સમ્યજ્ઞાન વિચાર. ઉપયાગી થા !! સર્વ જીવાની, મુક્તિમાટે આતમ સભ્ય; ઉપયાગ, અંત આતમના, રાખી કર ધાર્મિક ક. ૫૦લ્લા ઉપયાગે જાગ્રત પ્રભુ જાણુા, શુદ્ધાત્મસ્મૃતિ છે. ઉપયાગ; ઉપયાગે ઘટ પ્રકટ પ્રભુ છે, અનુપયેાગે પાડ્યા ભેગ. ૫ ૯૧૦ ॥ ઉપયાગ, મનના શુભ અશુભ જે, શુદ્ધોપયાગ છે તેથી ભિન્ન; ઉજાગ્રુત જે આત્મદશા તે, આત્માપયેાગે રહેવુ લીન ૫૯૧૧ ઉપરી થા તુ ધર્મ કૃત્યમાં, ઉપરીપણ ધર્માર્થે શ્રેષ્ઠ; ઉપરીપણું નહીં પાપમાં સારૂં, જેથી જવાય નરકે ઠેઠ. ॥ ૯૧૨ ॥ ઉપવાસેાથી આતમશુદ્ધિ, થાતી નિષ્કામે કર !! જ્ઞાન; ઉપવાસી થવુ સર્વે છાને,-ત્યાગી રાખી પ્રભુમાં ભાન, II ૯૧૩ II
!! ૯૦૮ ૫
•
For Private And Personal Use Only