________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-ઉ ઉશ્કેર નહીં ધમધને, કરે જેથી તે અત્યાચાર; ઉશ્કેરણી બૂરી સહ ત્યાગે, જેથી ટળતા પાપાચાર. ૮૮૬ ઉગરી જવું પ્રભુમાં મન રાખી, પાપ રહિત કરતાં જ પ્રવૃત્તિ ઉગામ, નહીં અને દુઃખકર, શસ્ત્રાદિકને ત્યજ કુવૃત્તિ. . ૮૮૭માં ઉગાર!! આતમને પાપોથી, દુખીઓના પ્રાણ ઉગાર !! ઉઘાડ !! અંતરજ્ઞાનનાં દ્વારે, કરી કદાગ્રહને પરિહાર. . ૮૮૮ છે ઉચકી લે તું ધર્મવિચારે, ઉચકી લે તું ધર્મનાં કાજ; ઉચાટ ત્યજ !! તું જગમમતાને, પ્રગટાવો દિલમાં પ્રભુરાજ્ય ૮૮લા ઉચ્છેદન કર ! મેહનું જ્ઞાને, પાપીવૃત્તિને જ ઉછેર, ઉછળે, પ્રભુભકિત રસરંગે, ધર સૌ જીવથી આત્મઅભેદ છે ૮૯૦ ઉડાવે જૂઠાં મહનાં ખંડે, ઉડ!! તું મુકિતપ્રતિ સદાય; ઉતરે જુવાની પૂર ચઢેલું, સમજી ત્યારે સહુ અન્યાય ! ૮૯૧ ઉતારૂઓને સહાય કરી લે, દુ:ખીઓને પાર ઉતાર; ઉતાવળ કરીને પ્રભુ ભજી લે, મરતાં લાગે લેશ ન વાર. . ૮૯૨ છે ઉત્તમ પદને આતમ !! વરશે, હારિ સાથે કરી યુદ્ધ ઉત્તમ અરિહંત સત્તાએ તું, ચારિત્રે થાઓ જિનબુદ્ધ. | ૮૯૩ ઉત્તર આપ !! તું સાચા સુખકર, જેથી અન્ય બને પવિત્ર ઉત્તરકાલમાં પ્રભુમય થઈને, જીવે એવું ધર! ચારિત્ર. ૮૯૪ છે ઉત્તર ઉત્તર ગુણસ્થાનકની,નિસરણી પર કર ! આરે; ઉદ્યમ કર ઉત્તીર્ણ થવાને, અંતરભાવે બની અમેહિ. ૮૯૫ ઉત્તેજક થા વિશ્વલોકને, કષાય મુક્ત થવાને હેત; ઉત્તેજન દે ગુણેનું સિને, કર ઉસ્થાન જ્યાં શિવસંકેત છે ૮૯૯ છે ઉત્થા૫ક થાઈશ નહીં કયારે, સારી વાતને જગ થાપ; ઉત્પાત આવે ત્યારે તું, પ્રભુમાં પિતાનું મન છાપ. ૫ ૮૯૭ છે ઉત્સાહિત કર ! સર્વ જીવોને, દયા સત્યમાં ધરી ઉત્સાહ ઉત્સાહી થા ! પ્રભુને મળવા, પ્રભુમાં જીવનને ધર ચાહ, ૮૯૮ છે ઉદય અસ્ત છે પુણય પાપથી, સારૂં દેતાં અને ઉદાર, ઉદાસી ત્યાગી પ્રભુમાપત્યર્થે, એગ્ય ધરે આચાર વિચાર છે ૮૯
For Private And Personal Use Only