________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णनम्.
यदक्षतश्रीप्रथितप्रभावं, विराजते श्रेष्ठिवरप्रधानैः । નિરવર્માનુજાતરામાવૈ–નો સમભાવમાવૈ | ૨૪
નિરંતર વિલસી રહી છે લક્ષ્મી જેની અને જેને પ્રભાવ સર્વત્ર પ્રસિદ્ધ છે, તેમજ વિવિધ પ્રકારની ઉત્તમ શેભાથી વિભૂષિત એવું જે નગર, પોતપોતાના ઈષ્ટ ધર્મની આરાધના કરવામાં તત્પર છે સ્વભાવ જેમને, વળી આનંદમય પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરનારા અને સમભાવની ભાવનાવાળા અર્થાત્ પક્ષપાત રહિત એવા ઉત્તમ શ્રેષ્ઠી અને અન્ય પ્રધાન જનવડે અદ્દભુત શેભે છે. ૧૪. भिषग्वरा यत्रविवादहीना--
वसन्ति रुग्णाऽङ्गिरुजोऽपहारिणः । वैदेशिकाः स्वास्थ्यमवाप्य पीडिताः,
प्रयान्ति केऽप्यत्र समागताश्च જે નગરની અંદર શાસ્ત્ર સિદ્ધ નિદાનપૂર્વક રોગથી પીડાતા દુ:ખી જનોના રોગોને નિમૅલ કરનાર અને મિથ્યા વિવાદથી વિમુક્ત થયેલા ઉત્તમ વૈદ્યો નિવાસ કરે છે, જેથી ત્યાં દેશવિદેશથી આવેલા રેગી જને રોગથી મુક્ત થઈ પોતપોતાના સ્થાનમાં સ્વસ્થ થઈ ચાલ્યા જાય છે. ૧૫. श्रीयुक्तादिजिनेश्वरादिविबुधश्रीवैष्णवानां महा
दीव्यानन्दमयानि मन्दिरवराण्याराधनीयान्यहो । राजन्ते रजनीकरप्रमितभा यस्मिन् पुरे चेतरे,
सौम्याकारतयाऽऽलयाः सुविशदा देवीसुराणामपि ॥ १६ ॥ વળી જે નગરની અંદર શ્રી ઋષભદેવ આદિજિનેશ્વરનાં તેમજ શ્રીમાનું વૈષ્ણવોનાં ઘણાં હેટાં અને વિશાલ દીવ્ય આનંદમય આશ્ચર્ય કારક મંદિરે આરાધના કરવા લાયક વિરાજે છે, તેમજ ચંદ્રની કાંતિ સમાન ઉવલ ભાવાળાં, આકૃતિથી અતિ મનોહર અને પ્રભાવશાલી એવાં અન્યદેવદેવીઓનાં મંદિરે પણ શેભે છે. ૧૬
For Private And Personal Use Only