________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદ્
माणसा
પવિત્ર કરે છે, જેના વૈભવને દેવતાએ પણુ અહર્નિશ યાદ કરે છે, ચાત્રા માટે આવતા જનેાના અભિલાષ પૂર્ણ કરે છે, જેની અંદર દીવ્ય આનંદ વ્યાપી રહ્યો છે અને કલ્યાણની અપેક્ષાવાળા જનાને સુખશાંતિ સમપે છે. ૬.
श्रीशत्रुञ्जयशैलराज उचितो विभ्राजते यद्भुवि,
के सिद्धगतिं गता मुनिवरा यस्मिन् पवित्राशयाः । श्रीमानादिजिनेश्वरादिरनघस्तीर्थङ्करौघः सदा,
मूर्त्या राजति दीव्यया च शिवदो भव्यात्मनां भावितः ॥ ७ ॥
વળી જે દેશની સીમામાં અતિ ઉત્તમતાને પ્રાપ્ત થયેલ શ્રી શત્રુંજય ગિરિરાજ દીવ્ય શેાભા આપે છે, જેની અંદર વિશુદ્ધ આશયવાળા અનેક મુનિવરે મેક્ષગતિ પામ્યા છે. તેમ જ શ્રીમાન આદિનાથ ભગવાન્ આદિ મહાન્ પવિત્ર અનેક તીક રાના સમૂહ જેની અંદર દીવ્ય મૂત્તિમય હંમેશાં વિરાજે છે, જેમની ભાવનાથી ભવ્યાત્માએ શિવસુખ પ્રાપ્ત કરે છે. ૭.
स्वच्छाम्बूनि सुलीनमीनमकराण्याविभ्रती विस्फुरत्कल्लोलैश्वकरम्बिता तटगतक्षोणीरुह श्रेणिभिः ।
कूजत्पक्षिगणाभिरुत्तमजनैर्विभ्राजमानाऽनिशं,
यस्मिन् साभ्रमती सतीव विमला विभ्राजते वाहिनी ॥ ८ ॥
જે દેશની અંદર સાભ્રમતી ( સાબરમતી ) નદી સતીની માફ્ક વિશુદ્ધ ગુણમયી વહે છે, જે ની મીન ( માછલાં ) મઘર વિગેરે જળજંતુઓથી વ્યાપ્ત સ્વચ્છ જળને વહન કરે છે, વળી મધુર નાંદ કરતા અનેક પક્ષીએ જેમાં રહેલા છે એવા અન્ને કાંઠા ઉપર રહેલા સુંદર વૃક્ષેાની શ્રેણીઓથી જે નદી શાલે છે, જેનુ નિર્મળ જળ તર ંગાથી ઉછળતુ દીવ્ય શાભા આપે છે, તેમ જ ઉત્તમ જનાવડે નિરંતર અદ્ભુત શાભા આપે છે. ૮.
For Private And Personal Use Only