________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોભનરસુતિ ચતુર્વિશતિકાની ટીકાઓ.
૨૭ તત્પર કર્યો છે. એ પ્રસંગથી મને શ્રી ભનામુનિ વિષે જાણવાનું તથા લખવાનું મળ્યું છે. એ માટે પ્રેરણા કરનાર મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીને હું ધન્યવાદ આપ્યા વગર રહી શકું નહિ.
શેભનસ્તુતિ ભક્તિ અને કાવ્યની દષ્ટિએ મહત્ત્વની કૃતિ છે. ટીકાને જેમ બને તેમ સહેલી બનાવવા પ્રયત્ન કર્યો છે; અને તેમાંય ખાસ સાય પદ્ધતિ સ્વીકારેલી છે, એ આની બીજી ટીકાઓથી વિશેષતા છે. સાથે સાથે મૂળનું સરલ ગુજરાતી ભાષાતર છન્દો વિગેરે આપી ઉપગિતા વધારી છે. જનતા આ કૃતિને લાભ લઈ સ્તુતિકાર અને ટીકાકારના પ્રયત્નને સફળ બનાવે એટલું ઈચ્છી વિરમું છું.
લેખક:મુનિ હિમાંશુવિજય
(અનેકાન્તી)
For Private And Personal Use Only