________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १५२) શત્રુ રહિત એવા અજગર રાજ ઉપર બેઠેલી છે, તેમજ જે મધુર શબ્દવાલી દેવાંગનાઓ વડે પૂજાયેલી છે. તે નાગેન્દ્રની મુખ્યપત્ની અર્થાત્ ધરણેન્દ્ર નામે નાગૅદ્રની પટ્ટરાણું કે જેનું સિમ્ય (મનેહર ) સર્પ ભૂષણ છે, વળી જે ભયંકરતાથી રહિત છે, તેમજ જે નિર્ભય છે, જેનું શરીર નીલકમલના સમૂહ સમાન શ્યામ છે, અને ગર્વની જે ઈચ્છા રાખતી નથી અર્થાત્ જેની ચેષ્ટા મદ રહિત છે તે એવી તે (વૈરોચ્યા નામની દેવી) હે ભવ્ય ! હમને ત્રાસમાંથી જલદી બચાવો ! ૯૨ છે
२४-श्रीवीरजिनस्तुतयः ।
अथ श्रीवीरनाथाय विज्ञप्तिःनमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दारमालारजोरञ्जितांड
हे ! धरित्रीकृताsवन ! वरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनार्यावलीलापदेहे
क्षितामोहिताक्षो भवान् । मम वितरतु वीर ! निर्वाणशर्माणि जाताऽवतारोधराधीश
सिद्धार्थधाम्नि क्षमालङ्कृताऽवनवरतमसङ्गमोदारतारोदिताऽनङ्गनाऽऽर्याव ! लीलापदे हे
क्षितामो हिताऽक्षोभवान् ॥९३॥
__ अर्णवदण्डकच्छन्दः । टीका-नमदिति । (हे ) · नमदमरशिरोरुहस्रस्तसामोदनिर्निद्रमन्दारमालारजोरञ्जितांऽ-हे ? ' नमन्तीति नमन्तः वर्तमाने शतृप्रत्ययः, तेषां नमताममराणां-सुराणां शिरोरुहेभ्यः-शिरसि रोहन्तीति शिरोरुहास्तेभ्यः केशेभ्यः स्रस्ताः-पतिताः सामोदाःसुरभयः-निर्निद्राणां-विकसितानां मन्दराणां-देवतरुकुसुमानां या
For Private And Personal Use Only