________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) ' नराणां शास्त्री' पुंसां शासिका । यद्वा शास्त्रीशा, शास्त्रं जानन्ति ते शास्त्रिणस्तेषां शास्त्रिणामीशा-स्वामिनी । स्त्रीनराणां, स्त्रीणां नराणां च । 'हृदयहृत् ' हृदयं हरतीति हृदयहृत् । — हृ' हरणे इत्यस्मात् किपि 'पितिकृतितुम्' इति तुगागमः । मनोहारिणी · अयशोरोधिका' अयशसां रोधिका-प्रचारघातकारिका । ' अबाधिका' बाधत इति बाधिका न भवतीत्यबाधिका-अबाध-जनयित्री । आदेया'
તું ચોચા, ચા-કાહા ! “મનુનમનુ” મનુબં-માનવં અનુસ્ત્રક્ષીત્વ “ના”—યોહાનિ ા “ચાયતી” મોરચજો “વ” च शब्दार्थे । ' जयन्ती' जयमासादयन्ती केनाऽप्यपरिभूयमानत्वात् । — जैनराजी' जिनराजानामियं जिनराजसंबन्धिनी । 'वाग्' વળી “તે તુચ્ચમ્ માનનું મુહમા “સાર ફુદ’ રેચાનું વિતર્યાત છે ? |
જિન વાણી સંબંધી વિચાર–
કર્થ–( માનસિક, વાચિક અને કાયિક ) અશુભ વ્યાપારોનો ( અથવા દુષ્ટજનોના સંસર્ગનો ) તત્કાલ નાશ કર નારી, વલી નિર્મળ એવા સશપાઠ–આલાપકનો લય-એકતા છે જેને વિષે એવી, ધનવાનોની પંક્તિ વડે (અથવા સૂર્યચકવત્તા વાસુદેવ આદિની પંક્તિવડે ) સ્તુતિ કરાયેલી, નવીન અર્થોને ધારણ કરનારી, (અથવા સ્તુતિ કરાયેલા અર્થોને ધારણ કરનારી) આ લેકમાં નષ્ટ કર્યા છે વિસ્તાર પામેલ અજ્ઞાન તેમજ પાપને જેણે એવી, તેમજ પતન અને કામદેવથી રહિત, અથવા નથી વિદ્યમાન પાતક અને રોગ જેને વિષે અથવા નથી પાત–અધ:પાત અને ઈચ્છા જેને વિષે મનુષ્યોને શાસ્ત્ર સંબંધી સધ આપનારી, તેમજ મનુષ્યના ચિત્તને ચેરનારી ( અથવા શાસ્ત્રોની સ્વામિની, તેમજ સ્ત્રી અને પુરૂષના હૃદયને હરનારી ) અપકીત્તિને રોકનારી, ઉપદ્રવને નહિ ઉત્પન્ન કરનારી, ( અથવા બાધા
For Private And Personal Use Only