________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
66
( १४६ )
વાહનવાળી છે, તેમજ જે મૂર્ત્તિ આપત્તિમાંથી સંરક્ષણ કરનારી છે, તે આલાન-ગજ સ્તંભ સરખા હસ્તવાલા, તેમજ મધુર છે મકરદના રસ જેમાં એવી જે ( પુષ્પ ) માલાનું, પ્રચુર અને હ ભેર પાર્શ્વ ભાગમાં અત્યંત લીન થયેલી એવી ભ્રમરાની શ્રેણિ પંક્તિ પાન કરતી હતી, તે માલાને ધારણ કરનારા, વળી અતિશય ઉચિત-યેાગ્ય કીર્ત્તિવડે વ્યાસ, તેમજ જેના દાંતની કાંતિ મનેાહર છે એવા, વળી ( ચેાજન પર્યંત શ્રવણ ગાચર અને મેઘના જેવી ગંભિર વાણી હાવાને લીધે ) પ્રાઢ છે ધ્વનિ (નાદ ) જેનેા એવા, તથા આનંદદાયક (અથવા સમૃદ્ધિ આપનાર) અને લેશને નાશ કરનાર એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર (તેવીસમા તીર્થંકર ) ( નરકાદિ ) અધ: પતનથી હાર્` રક્ષણ કરે ॥ ૮૯ ૫
जिनेन्द्राणां स्तुतिः ।
राजी राजीववक्त्रा तरलतरलसत्केतुरङ्गत्तुरङ्गव्यालव्यालग्नयोधाचितरचितरणे मितिहृद् याति हृद्या । सारा साराजिनानामलममलमतेर्बोधिका माऽधिकामादव्यादव्याधिकालाननजननजरात्रासमानाऽसमाना ॥ ९० ॥
" 6
टीका- राजीति - ' या जिनानां ' जिनेश्वराणाम् ' राजी श्रेणिः । ' राजीव वक्त्रा' राजीवमिव वक्त्रं - मुखं यस्याः सा राजीव वक्त्रा - कमलानना | " परं शतसहस्राभ्यां पत्रं राजीव पुष्करे इति हैम: । ' तरलतरलसत्केतुरङ्गत्तुरङ्गव्यालव्यालग्नयोधाचितरचितरणे' अतिशयेन तरलाञ्चञ्चलाः केतवो ध्वजास्तैस्तथा रङ्गन्तश्च ते तुरङ्गाश्च रङ्गत्तुरङ्गास्तेषां रङ्गत्तुरङ्गाणां व्यालानाञ्च - दुष्टदन्तिनां व्यालग्ना अभिघटिताः कृताऽधिरोहणा वा ये योधाः सुभटास्तैराचित आकीर्णः, रचितः - कृतो यो रणः - संग्रामस्तस्मिन् । व्यालः शठे भुजङ्गे च, श्वापदे दुष्टदन्तिनि " इतिविश्व ० ' भीति
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
57