________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શરૂ૨ ) સંવતેસોઃ” તિવિશ્વ | નેમિ” ઘર્મી મિમિત્તે नेमिनामानं, " नेमिः कूपत्रिका प्रधिः तिनिशोऽरिष्टनेमिश्च” इति हैमः नेमिशब्द इन्नन्तोऽप्यस्ति, “ नेमिनं नौमि भक्त्या” इति કોવિના . “તેમૌ નેમીયતે”રિ હૈમરિસ્ટો તીર્થતમ્, “ના ' પ્રથમ છે ૮૬ / अस्मिन्पद्ये शार्दूलविक्रीडितम् । तल्लक्षणं पूर्वं कथितम् ।।
નેમિનાથ પ્રભુને નમસ્કાર– લોકાર્થ–જેણે અતિશય પરાક્રમી રાજાઓના એક લાખની ( અથવા અપરિમિત ) સંખ્યાના સમૂહ (સૈન્ય ) ને રણસંગ્રામના અગ્ર ભાગમાં ક્ષણમાત્રમાં હઠાવી દીધું, તેમજ જેણે યાદોની દક્ષ–ચતુરણિ ( સેના ) ને આપત્તિથી સર્વથા મુક્ત કરી, તે ( જનવડે ) શોભતા, હાસ્ય રહિત રાજમતીને (તેના સંયેગાદિક અનેરનો નાશ કરનારા હોવાથી ) સંતાપ કરનારા, (પછીથી મોક્ષસુખ આપનારા) નમન કરનારા પ્રાણીઓને મુક્તિ ( અથવા સુખ ) આપનારા, તેમજ ( શ્યામવર્ણ હોવાથી ) કાજળની કાંતિ સમાન પ્રભાવાળા બાવીસમા પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનને, હે જન ! તું નમસ્કાર કરે છે ૮૫ છે આ લોકમાં તથા તેના પછીના ત્રણ લેકમાં શાર્દૂલ વિકીડિત નામનું વૃત્ત છે. તેનું લક્ષણ પ્રથમ ચોથા પૃષ્ઠમાં કહેલું છે.
जिनसमुदायस्य स्तुतिः । प्रात्राजीजितराजका रज इव ज्यायोऽपि राज्यं जवाद
या संसारमहोदधावपि हिता शास्त्री विहायोदितम् । यस्याः सर्वत एव सा हरतु नो राजी जिनानां भवायासं सारमहो दधाव पिहिता शास्त्रीविहायोऽदितम् ॥८६॥
For Private And Personal Use Only