________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १२९ )
શ્રી સિદ્ધાંતની સ્તુતિ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્લાકા—હે જિનેન્દ્ર સિદ્ધાંત ! વિદ્યમાન અથવા ઉત્તમ છે અનુમાનની ( તથા ઉપલક્ષણથી અન્ય પ્રમાણેાની પણ ) સંગતિ જેને વિષે એવા હું અત્પ્રવચન ! ) હું ગમ–આલાપક ! અને नैगभाधिउनयथी विस्तीर्थ ! ( आगम ! ) हे प्रभोहारी शास्त्र !, ગયા છે મેહરૂપી અને અજ્ઞાનરૂપી અંધકાર જેમને, એવા મુનિવરેશને પ્રિય, તથા વિદ્વાનેાના હૃદયમાં વસનારા, તેમજ માક્ષસુખના સાધક–આપનાર એવા ચારિત્રના પ્રકાશ કરનારે તું ( તીર્થ કર પ્રણીત સિદ્ધાંત ) અત્યંત નમ્ર થયેલા પંડિતાનુ સંસારથી રક્ષણ કરતા ૭૯ ॥
श्री गौरीदेव्याः स्तुतिः
अधिगतगोधिका कनकरुत्र तव गौर्युचिता - ङ्कमलकराज तामरसभास्यतुलोपकृतम् । मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती,
कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥
टीका - अधिगतेति - अधिगतगोधिका ' अधिगता - प्राप्ता गोधा - देववाहनविशेषो यया सा अधिगतगोधिका, ' शेषाद्विभाषा ' ( सि० कौ० ५-४ - १५४ ) इतिकप् प्रत्यय: ' कनकरुकू' कनकं सुवर्ण तद्वदुक्-- - प्रभा यस्याः सा - सुवर्णद्युतिः । ' मृगमदपत्र भङ्गतिलकै: ' मृगमदस्य - कस्तूरिकाया ये पत्रभङ्गाः - पत्रच्छेदास्तैरुपलक्षितातिलका:विशेषकास्तैः “ मृगनाभिर्मृगमदः, कस्तूरी गन्धधूल्यपि " । इति हैमः । ' उचिताङ्कं ' उचिता - योग्या अङ्का - लाञ्छनानि यस्य तत् । अङ्कः समीपे उत्सङ्गे, चिह्ने स्थानापराधयोः कलङ्काङ्कौ
(C
""
१७
For Private And Personal Use Only
CC