________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪) માજને / “માં” ત્રીજુ ! “જમુ” ચામિતિધાતોરામને आशिषि लोटः प्रथमपुरुषैकवचनम् ॥ ७६ ॥
શ્રી યક્ષરાજ (કપર્દીનું સંસ્મરણોલોકાથ–( પિતાની પ્રચંડતા, સામર્થ્ય અને સુંદરતા વિગેરે ગુણોવડે ) ભય પમાડ્યો છે એરાવતને જેણે એવા ગજરાજ ઉપર આરૂઢ થયેલે, વળી સર્પ રહિત એવા વડ વૃક્ષ ઉપર નિવાસ કર્યો છે જેણે, વળી અતિશય તેજ વડે અત્યંત શ્યામવરણી કરી છે દિશાઓ જેણે એવો (કપદી' નામે) (આઠ પ્રકારના ચંતરદેવપૈકીને યક્ષ એ એક ભેદ છે અને યક્ષાતિના પૂર્ણભદ્રાદિ (૧૩) ભેદ છે તેમાં કપદી એ અવાંતર ભેદ છે, કે જે વસેનસૂરિના ઉપદેશથી પૂર્વ જન્મમાં કુરકમી હોવા છતાં કપદી' નામને તંતુવાય ગંઠસી પ્રત્યાખ્યાન ( પચચખાણ ) ના પ્રભાવવડે ઘડીનું આયુષ્ય પૂર્ણ કરી દેવ થયો અને તેણે શત્રુંજય તીર્થની રક્ષા કરી) તે યક્ષરાજ ઉપશમરૂપી લમીવડે પ્રકાશમાન એવા મહારા હૃદય-અંત:કરણમાં રમણ કરે છે ૭૬ છે
वन्दित्वा च मुक्तवान् । ततः कपर्दिना शिला संहृता, प्रसन्नवदनेन तेन च सप्रकाशं પ્રો — " मांसासी मज्झरओ, इक्केणं चेव गंठिसहिएण ।
રોટું તુ તંતુવાગોપુસાદુવા શુ કા ” | ૨ | ( मांसाशी मद्यरतः, एकेन चैव ग्रन्थिसहितेन ।।
सोऽहं तु तन्तुवायः, सुसाधुवादः सुरो जातः ॥ १॥) ततः स सूरीश्वरं भक्त्या नत्वा कृताञ्जलि: प्रोवाच -भगवन् ! प्राग्जन्मनि मया कीदकर्माणि विहितानि ? सृरिणा प्रोचे-पुरा त्वया क्रूरकर्माणि कृतानि, अधुनाssत्मशुद्धये श्रीशत्रुञ्जयगिरिं गत्वा त्वं श्रीऋषभप्रभु सेवस्व, इतिसूरिवचो निशम्य प्रमुदितस्तथैव स कृतवान् ।
For Private And Personal Use Only