________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૨).
' आनन्दितभूरिभक्तिभाक्सन्नमदमरमानसं ' आनन्दितं-आह्लादित भूरिभक्तिभाजां भूरिश्चासौ भक्तिश्च तां भजन्ति तेषां प्रभूतभावशालिनां सन्नमताममराणां मानसं मनो येन तम् । ' सारं ' श्रेष्ठम् । 'अनेकपराजितामरं' अनेके पराजिताः, दिग्विजयादिप्रक्रमेऽमरा:मागधादिदेवा येन तम् । ' अरं' अरनाथं, गर्भस्थेऽस्मिन्मात्रा सर्वरत्नमयोऽरो निरीक्षित इत्यरस्तम् । “ अरोजिनेऽरं चक्राङ्गे, शीघ्रशीघ्र गयोरपि” इत्यनेकार्थः ! सर्वोत्तमे महासत्व-कुले य उपजायते । તરચાડમિશ્નરે યુદ્ધે-સાવર કાઢત:” તિ તૈમવૃત્ત (– शीघ्र यथा, स्यात्तथा) 'आनमत' प्रणिपतत ।। ६९॥ अस्मिन् पद्ये द्विपदी छन्दः, तल्लक्षणञ्च-पश्चगौ द्वितीयषष्ठौ जोली,द्विपदी, अष्टाविंशतिमात्रकमिदं वृत्तं, तत्राद्य एको गणः षण्मात्रकः, पञ्च चतुर्मात्रा एको गुरुश्च तेषां द्वितीयषष्ठौ जगणौ लघुरूपौ वा । - શ્રી અરનાથને પ્રણામ–
લોકાર્થ–જેમણે આ જગમાં અનેક હાથીઓ વડે શોભતી, અથવા અનેક શત્રુઓથી (પણ) અજીત–પરાજય ન કરી શકાય તેવી ચકવત્તીની લમીનો એક ક્ષણમાં તૃણની માફક ત્યાગ કર્યો, તે અરનાથને કે જેણે મદ, મરણ, માન અને (ભવભ્રમણરૂપી ) સંસારને નાશ કર્યો છે, જે સુવર્ણ સમાન કાંતિવાળા છે, જેમણે મહા ભક્તિવંત (હેવાને લીધે ) પ્રણામ કરનારા દેવના ચિત્તને આનંદ પમાડ્યો છે, જે શ્રેષ્ઠ છે, અને ( છ ખંડ સાધતી વેળાએ ) જેણે (માગધ તીર્થ કુમારાદિ) અગણિત દેવોને પરાજય કર્યો છે, તે (અઢારમા તીર્થકરને) (હે ભવ્યાત્માઓ! ) તમે શીધ્ર પ્રણામ કરો છે ૬૯ આ લેકમાં તથા પછીના ત્રણ લોકમાં ( દ્વિપદી ) નામનો છંદ છે, તેનું લક્ષણ–આ છંદમાં પહેલાં એક છ માત્રાનો ગણ પછી ચાર માત્રા વાળા પાંચગણ અને અંત્ય વર્ણ ગુરૂ હોય છે અથોત એકંદર એકેક
For Private And Personal Use Only