________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्षान्तौ क्षितौ” इति हैमः । बिभर्ति, अमरसेव्यश्च ॥ ६१ ।। अस्मिन् पद्ये शार्दूलविक्रीडितं वृत्तम् । तल्लक्षणं प्रागुक्तम् ॥
શ્રી શાંતિનાથ જિન સ્તુતિ
લેકાર્થ-નવીન કમળની રક્તતા અથવા નવીન પદ્મરાગમણિ સમાન ભાયમાન ચરણેવડે સુશોભિત તપાવેલા સુવર્ણ સમાન કાંતિવાળા, તેમજ ક્ષમાને ધારણ કરનાર, દેવને સેવન કરવા ગ્ય એવા શરીરવડે જીત્યો છે ( નવીન પદ્મરાગમણિ વડે મનોહર એવી પર્વતની મૂળ ભૂમિઓથી શોભત, તપાવેલા કાંચન સમાન કાંતિવાળે, પૃથ્વીને ધારણ કરનાર, તેમજ દે વડે સેવાયેલો એવો ) કનકાચલ–મેરૂગિરિ જેણે એવા (હે સોલમાં તીર્થકર !) હે ક્રોધરહિત ! હે સ્વામિન! હે આર્ય (અર્થ) પરીષહાદિ સહન કરવામાં બૈર્યવાનું અથવા બુદ્ધિશાળી સદ્દબુદ્ધિને આપનાર અથવા ધારણ કરનાર વા બુદ્ધિવડે શુભતા અથવા બુદ્ધિના પ્રેરક ! હે જીનેંદ્ર! હે શ્રી શાંતિનાથ ! કામદેવના વેગથી નહિ પીડાયેલા એવા હે દેવાધિદેવ ! અથવા અવિદ્યમાન છે મદનને ઉપદ્રવ જેને વિષે એવા (હે નાથ !) સમીપ છે ચારિત્ર જેનું એવા છે ( ગીશ્વર ! ) ઉત્પન્ન થયું છે ( શ્રેલયમાં અદ્વિતીય) રૂપ જેનું એવા હે (નાથ!) હે નિર્ભય! (જગદ્ગુરૂ !) અત્યંત પ્રશસ્ત છે મતિ જેની એવા હે (જિનેશ્વર !) તમે હારૂં રક્ષણ કરે. ૫ ૬૧ છે આ તેમજ બીજા ત્રણ કે શાલ વિક્રીડિત વૃત્તમાં રચાયેલા છે.
For Private And Personal Use Only