________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ८३ )
"
रोहिणी, 'नन्दिग्रहिपचादिभ्यो ल्युणिन्यच: ' ( पा. ३-१-१३४ ) इति सूत्रेण णिनि प्रत्यये “ षिगौरादिभ्यश्च " ( पा. ४-१-४१ ) इति गौरादित्वात् स्त्रियां ङीष् । रोहिण्यभिधेया देवी । ' प्रभाजि प्रकर्षेण भजतीत्येवंशील: प्रभाक् तस्मिन् सततं भक्तिमति 'क्षमाले ' क्षमां - शान्ति लाति-गृह्णातीति क्षमालस्तस्मिन्नुपशमवति । ' मयि ' " • परं मद्विषये । उत्कृष्टम् । ' अमलं ' अनवद्यं । ईहितं वाञ्छितम् । ' हितं ' शुभोदर्कम् । • अलं ' अतिशयेन । ' तनुतां -
6
"
तनोतु ।। ५२ ।।
શ્રીરાહણીદેવીની પ્રાથના.
શ્લેાકા
-ચપલતાથી સર્વથા રહિત એવો, વળી સુધા–ચૂના સમાન ધવલ કાંતિ છે જેની, અથવા અમૃત એજ છે લેપન દ્રવ્ય જેનુ, તેમજ નિર્ભય મનવાળી, અતિશય દેદીપ્યમાન જપમાલાથી યુક્ત, પેાતાની કાંતિવડે પરાભવ કરાયેલાથી સ્તુતિ કરાયેલી, સર્વોત્તમ ધનુષને ગ્રહણ કરનારી, વળી અતિશય વેગવાલી એવી ગાયની ઉપર બેસનારી–વિરાજનારી અને રાગ રહિત છે સભા જેની એવી રાહિણી દેવી. ઉત્કૃષ્ટપણે સેવાતત્પર તથા ક્ષમાયુકત એવા મારે વિષે ઉત્કૃષ્ટ તથા નિર્મલ એવા વાંછિતને અને હિત-શુભપરિણામને
વિસ્તારો ! પર !
१४ श्री अनन्तजिनस्तुतयः
अथ श्री अनन्तनाथस्य स्तुति:सकलधौतसहास नमेरव
स्तव दिशन्त्वभिषेकजलप्लवाः । मतमनन्तजितः स्त्रपितोल्लसत्सकलधौतसहासनमेरवः ॥ ५३ ॥
For Private And Personal Use Only