________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ८१ ) उत्तरपदेन संबध्यते, 'मतमानवैरं' मानश्च वैरं च मानवैरे ते मते यस्य तत् , यन्नभवति, तथा भूतम् । “ वैरं विरोधो विद्वषः” इत्यमरः । 'मतं ' सर्वेषामभिप्रेतम् — आयता' आगच्छता। 'वरदमेन' वरश्वासौ दमश्च तेन प्रधानशमेन । 'चितं' पुष्टम् व्याप्तम् । 'सारहितं' सारं-श्रेष्ठं-प्रधानं हितं पथ्यं यस्मिस्तत् यद्वा सारं च तत् हितञ्च सारहितम् । 'आयताभावतः' आयता-विस्तीर्णाचासावाभा-छाया विद्यते यस्य तस्य । ' यतिगुरोः ' गृणाति धर्ममिति गुरुयथार्थोपदेष्ठा यतीनां गुरोस्तत्त्वोपदेष्टुर्जिनस्य । 'मतं ' प्रवचनं-सिद्धान्तम् । अहो इत्यामन्त्रणे । हे ( भव्यजनाः । ) — भावतः ' भावादिति भावतः । पञ्चम्यास्तसिल ( पा० ५-३-७) इति तसिलप्रत्ययः । अनुरागात् । । सदा ' प्रत्यहम् । ' नमत ' प्रणमत ॥५१॥
જિન પ્રવચનને પ્રણામ–
લેકાર્થ–મનુષ્યથી પૂજિત, વરદાનને આપનાર તથા પાપરહિત, તેમજ શ્રેષ્ઠ સારે છેઆગામીકાલ (ભવિષ્યકાલ) જેને અથવા પ્રશસ્ત છે પ્રભાવ જેને એવા, તથા ગુરૂતીર્થકરના રહસ્ય ભૂત, નથી સંમત માન અને વેર જેને એવા, આવતા–પ્રાપ્ત થત ઉત્કૃષ્ટ ઉપશમવડે વ્યાપ્ત, સર્વ ને સંમત, શ્રેષ્ઠ–કલ્યાણકારી છે સાર–ભાવાર્થ જેને અથવા સારભૂત અને હિતકારી એવા, વિસ્તીર્ણ પ્રભા-કાંતિયુકત એવા મુનિઓના ગુરૂના સિદ્ધાંતને અર્થાત્ સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાંન્તને હે ભવ્યાત્માઓ! તમે ભાવપૂર્વક નમન કરે છે પ૧
For Private And Personal Use Only