________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ६८ ) गयष्टिम् । 'दधती' बिभ्राणा। 'महाकाली' महाकाल्यभिधेया देवी। प्रजयति' प्रकर्षेण विजयते ।। ४४ ॥
શ્રી મહાકાલદેવનો વિજ્યલેકાર્થ–કમલ સમાન શોભાયમાન, વળી ધારણ કર્યા છે વજ, ફલ, જપમાલા અને ઘંટા જેમને વિષે એવા ચાર હસ્તવડે ( ઉપલક્ષિત–જણાતી ) એવી અથવા તેવા પ્રકારના હસ્તવડે (સચારિત્રના ઉપદેશવડે) બોધ પમાડ્યો છેપ્રજાને જેમણે એવા મુનિઓના સત્કાર ( અથવા મહોત્સવ ) કર્યા છે જેણએ એવી તેમજ શ્યામ વર્ણવાળી, શારીરિક અને માનસિક પીડા, કર્મરૂપી કાદવ, વૃદ્ધાવસ્થા અને સંગ્રામથી અપરાજીત–નહિ દૂષિત થએલી તેમજ માનવપતિ–શ્રેષ્ઠ પુરૂષ ઉપર બેસનારી અને પિતાની દેહરૂપી લતાને ધારણ કરનારી એવી મહાકાલીદેવી ( અક્ષત પરાક્રમ હોવાને લીધે ) અત્યંત જયવંતી વર્તે છે કે ૪૪ છે
१२-वासुपूज्यजिनस्तुतयः।
अथ श्रीवासुपूज्यवन्दनम् पूज्य ! श्रीवासुपूज्याऽवृजिन ! जिनपते ! नूतनादित्यकान्तेऽ
मायासंसारवासावन ! वर ! तरसाली नवालानबाहो!। आनम्रा त्रायतां श्रीप्रभवभवभयाद् विभ्रती भक्तिभाजामायासं सारवाऽसावनवरतरसालीनवाला न बाहो ॥४५॥
पूज्येति-(हे ) ' पूज्य ? ' पूजयितुं यौग्यस्तदामन्त्रणम् । 'अवृजिन ! ' न विद्यते वृजिनं-पापं यस्य स तत्संबोधने विगतकल्मष ! आस्रवद्वाराणां निरोधात् जिनपते ! ' हे जिनेन्द्र ! ' नूतनादित्यकान्ते ! ' नूतनो-नवीनस्तत्कालमुदयगिरिमारूढो रक्तवर्णो य आदित्यः सूर्यस्तद्वत्कान्तिः-द्युतिर्यस्य स तत्संबोधनं नवार्कद्युते !
For Private And Personal Use Only