________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ११ ) પર્વતના (ઉપરોકત બે વિશેષણોથી યુક્ત) શિખરના અગ્રભાગ ઉપર, જેણે અધિષ્ઠાન કર્યું છે તે (કોઈ પરીષહાદિથી નહિ છતાયેલા) એવા શ્રી અજિતનાથ (કે જેણે પ્રમદાન-સ્ત્રીને ત્યાગ કર્યો છે, અથવા સુવર્ણ સમાન કાંતિવાળા) ભગવાનને હું स्त छु.
આ પુષિતાગ્રા નામનું વૃત્ત છે. તેનું લક્ષણ નીચે મુજબ–
પ્રથમ અને તૃતીય ચરણમાં બાર બાર અક્ષરો છે, અર્થાત્ પ્રથમ અને દ્વિતીય ચરણમાં ન, ન, ૨, અને યગણ એમ ચાર ગણે છે. તેમજ બીજા અને ચોથા ચરણમાં તેર તેર અક્ષરે છે, અર્થાત બીજા અને ચોથા ચરણમાં ન, જ, જ, અને રગણુ–એમ ચાર ગણુ છે અને તે ઉપરાંત અંત્ય અક્ષર ગુરૂ છે. આ પછીના ત્રણ લેકમાં પણ પુષિતાગ્રાવૃત્ત છે. . પ
जिनसमूहस्तुतिः। स्तुत जिननिवहं तमर्तितप्ता
ध्वनदसुरामरवेण वस्तुवन्ति । यममरपतयः प्रगाय पार्श्वध्वनदसुरामरवेणव स्तुवन्ति ॥ ६ ॥
पुष्पिताया। स्तुतेति । 'पार्श्वध्वनदसुरामरवेणवः' पार्थेषु-समीपेषु ध्वनन्तो नदन्तः, असुराऽमराणां वेणवो वंशा येपां ते तथोक्ताः, " व्यत्यये लुग्वा” (हैमव्या० १-३-५६) इति रेफस्य लुकि वेणव इति सिद्धम् । 'अमरपतयः' सुरेन्द्राः। 'अतितप्ताध्वनदसुरामरवेण' अा-पीडया तप्तानां शैत्याधायकतया साक्षात् , अध्वनदः-मार्गहृदः यः सुरामःसुष्ठ रामो मनोज्ञो यो रवः-शब्दस्तेन करणभूतेन । “ रामः पशुविशेषे स्यात् , जामदग्न्ये हलायुधे । राघवे चाऽसितश्वेतमनोज्ञेषु च वाच्यवत्" ॥१॥ इति विश्वः। 'वस्तुवन्ति' वस्तु-च्छन्दोजाति
For Private And Personal Use Only