________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સવત ૧૯૬૨ ની સાલનું ચામાસુ` અમદાવાદમાં ગુરૂ મહારાજશ્રી સુખસાગરજી મહારાજની સાથે થયું. તે વખતે સ્થાનકવાસી કામના શા. વાડીલાલ મેાતીલાલ જૈહિતેચ્છુ :પત્ર કાઢતા હતા, તેમણે મહાનિશિથ સૂત્રમાંથી કમળપ્રભાચાર્ય નુ દ્રષ્ટાંત આપીને મૂર્તિપૂજાનેા નિષેધ જૈન આગમમાં છે એવું બતાવવા જૈન હિતેચ્છુમાં લેખ લખ્યા હતા અને તેમાં મહાનિશિથ સૂત્રને પાઠ આપ્યા હતા, તે પાનો અર્થ તે બરાબર સમજ્યા નહાતા, અને તે પાઠથી મુર્તિપૂજાને નિષેધ થતા નથી એમ જૈન જગતને જણાવાને અમેએ સ. ૧૯૬૨ માં જૈન સૂત્રમાં મૂર્તિપૂજા એ નામનુ નાનુ પુસ્તક રચ્યુ હતુ અને તે વખતે તે છપાવ્યુ હતું, તે બાબતને હાલ એગણીસ વર્ષ થયાં છે, પ્રસ ંગ એવો બન્યો કે હાલમાં મથુરામાં યાન ંદ જન્મ શતાબ્દિ મહેાત્સવ ઉજવાયા તેમાં તે પ્રસગે પંજાબમાંથી પાવતી નામની સ્થાનકવાસી જૈન વિદુષી સાધ્વીએ ‘અમે કેમ મૂર્તિને માનતા નથી’ એવા આશયના એક લેખ તેણીએ મથુરાના દયાનંદ શતાબ્દિ ઉત્સવ સમ્મિલનની મહાસભામાં આસમાઇ ઉપર મેકલી આપ્યા તે વાત અમારા વાંચવામાં આવી અને તેથી જેના તીર્થંકર ભગવાનની મૂર્તિને શા માટે માને છે-પૂજે છે ? એ વિષય ઉપર કઇક લખવાની રૂચિ પ્રગટી અને તેથી પૂર્વે શા. વાડીલાલ મેાતીલાલ શાહને આપેલા ઉત્તરના લેખ જે હતા તેની સાથે બીજો લેખ પ્રાંતીજમાં લખવાને શરૂ કર્યાં અને જૈન શાસ્ત્રાધારે મૂર્તિપૂજાની માન્યતા સિદ્ધ થાય છે તેમ જણાવવામાં આવ્યું, તેમજ જેનાએ મૂર્તિપૂજાદ્રારા તી કર ભગવાનેાના ગૃહસ્થ દશાના અને ત્યાગદશાના આદર્શોને પેાતાના સ્વાધિકારે ઉતારવા જોઇએ અને સ્વાત્મામાં જે ગુણા રહેલા છે. તેને પ્રગટાવવા જોઇએ અને તે માટે પ્રભુની મૂર્તિ પુષ્ટાલખન છે એમ જણાવ્યું, કારણ કે વિશ્વમાં ધમિ પુરૂષોને પ્રભુના ઉપરજ પૂં પ્રેમ હોય છે અને તેથી પ્રભુ મૂર્ત્તિ પણ તેટલાજ પ્રેમથી મનાય છે, પૂજાય છે. અને તેથી તેદ્વારા પ્રેમીભક્ત મનુષ્યા પ્રભુના ગુણાને પ્રગટાવી શકે છે અને તી કરાના ગૃહસ્થપણાના આદર્શને તથા ત્યાગપણાના આદર્શોને જૈને પેાતાના હૃદય આગળ ખડા કરે છે અને અતે તેવા બને છે. તથા નાએ તેવા બનવું જોઇએ અને સેવામાર્ગ, ભક્તિમાર્ગ, કાગમા, જ્ઞાનમાર્ગ, ક્રિયા મા, ઉપાસના મા` વિગેરે માર્ગોને પેાતાના હૃદયમાં પ્રગટાવવા અને જગમાં જયશીલ, બહાદૂર, પ્રરાક્રમી બનવું અને દુર્ગુણાને જીતવા અને પ્રભુની સ્મૃતિ સામા જોઇને પ્રભુ જેવા અનવા માટે પરિપૃષ્ણ ઉત્સાહી બનવું એવુ આ
For Private And Personal Use Only