________________
Shri Mahavir Jain Aradhana Kendra
જૈ
www.kobatirth.org
સ. ૧૯૮૧ ચૈત્ર પૂર્ણિમા.
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસરિજી ગ્રંથમાળાના પ્રથાંક ૯૮ તરીકે આ
"C
.
જૈન સૂત્રમાં મૂર્તિપૂજા ” નામના ગ્રંથ બહાર પાડવામાં આવે છે. આ ગ્રંથમાં ગુરૂ મહારાજે મૂર્તિપૂજાની શાઆધારે ઉપયેાગિતા સિદ્ધ કરી છે. હાલના જડવાદના જમાનામાં આવા ગ્રંથૈાની જરૂર છે. આશા છે કે આ ગ્રંથના અહેાળા પ્રમાણમાં લાભ લેવામાં આવશે કે જેથી કર્તાના પ્રયાસ
સફળ થાય.
ધન્યવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રંથ છપાવવામાં શેડ જેચંદ ગુલાબચંદના પુત્રી ડાહી છ્હેન તરફથી પ્રાંતીજવાળા શેઠ સાંકળચંદ હીરાચંદે રૂ. ૧૦૧) તથા માઝુસાના શેઠ હાથીભાઇ મુળચંદે શ્રી વૃદ્ધિસાગરજીના જીવનચરિત્રમાં રૂ!. ૨૫) મદદ તરીકે આપ્યા છે, તેમના ધન્યવાદપૂર્વક આભાર માનવામાં આવે છે.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારકમ’ડળ,
అం.అం
For Private And Personal Use Only