________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્પ ઘા, તેમાં રતનને હાર અને સર્ષમાં કેટલે ફેર ! પણ મનની વાત છે. મનમાં આવે તે માનવું તેમ હોય તે ત્યાં કોઈને ઉપાય નથી. પણ તમે જ્યારે મહાનિશિથ સૂત્રની સાખ આપે છે, અને તેથી હવે ઈષ્ટ વિષય સિદ્ધ કરવા માગે છે ત્યારે જુઓ. અધ્યયન વાંચે. કરો ખુલાસે, કમળપ્રભ આચાર્યનું દષ્ટાંત ગ્રહણ કરે.
શ્રી ગૌતમ સ્વામીએ શ્રી વીર પ્રભુને પૃચ્છા કરી કે. હે પ્રભુ! કોઈ જીવ સિદ્ધાંતનાં વચન વિપરીત પ્રરૂપે એટલે ઉસૂઝ ભાષણ કરે તે તે શું ફળ પામે ?
ત્યારે વીર પ્રભુ કહે છે કે –
महानिसिथ सूत्र पाठ-गोयमा जेणं केइ कहिवि कयाइ पमाय दोसओ असइ कोहेणंवा माणेणं वा मायाए वा लोहणं वा रागेण वा दोसेणवा भयेणवा हासेणवा मोहेणंवा अन्नाण दोसेणवा पवयणस्सणं अन्नयरेठाणे वइमेत्तणंपि अणगारं - सामायारी परूवमाणेवा अणुमन्नेमाणेवा पवयणमासाएजा सेणं बोहिंपिणो नापावेझा किंमंगं पुणं आयरियं पयं लभेज्जा से भयवं किं अभव्वे मिच्छादिठी आयरिश भवेज्जा गोयमा एथ्यचणं ईगाल मदगाइनाए.
ભાવાર્થ-જે કોઈ કયારે પણ પ્રમાદથી અતિશય ક્રોધથી વા માનથી, માયાથી, લોભથી, રાગથી, દ્વેષથી, ભયથી, હાસ્યથી, મેહથી, અજ્ઞાન દેથી, પ્રવચનને વિપરીત પણે વચનમાત્રથી પણ પ્રરૂપે અથવા તે કાર્યને ભલું જાણે છે તે પ્રવચન સિદ્ધાંતની આશાતના કરે, અને તે સમકિત પણ ન પામે. ત્યારે ગતમસ્વામી પૂછે છે કે ત્યારે તે આચાર્યપદ શું પામે? અભવ્ય વા મિથ્યાત્વદૃષ્ટિ જીવ આચાર્યપદ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે-ઈંગાલમર્દક આચાર્યને અન્ન ન્યાય સમજી લેવો. મિથ્યાષ્ટિજીવ આચાર્યપદ પામે. વીરપ્રભુ કહે છે કે-જે કઈ સાધુને ધર્મ મૂકી અગ્નિકાયને આરંભ
For Private And Personal Use Only