________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
જૈતાપનિષદ્
વગેરેની નાકરી કરીને આજીવિકા ચલાવવી તે શુદ્રકવૃત્તિ જાણવી. નીતિસર ગમે તેમ વૃત્તિ કરી જૈનાએ આજીવિકા ધૃત્તિ ચલાવવી. દારૂ, માંસ, કન્યા વિક્રય વગેરે પાપકમ વડે આજીવિકા ચલાવવી નહીં. નીતિપૂર્વક ધંધા કરીને ઉદરનિર્વાહ કરવા અને વખતસર દેવગુરૂની આરાધના કરવી. યારે વર્ણાએ નીતિસર ધંધા કરીને કાયાનું પોષણ કરવું પરંતુ ભીખ માગીને વા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્યનું ભક્ષણ કરીને જીવવું યાગ્ય નથી. આપત્તિકાલે આપવાદિક કર્મોવડે ધર્માથે આજીવિકા ચલાવી જીવવું.
गृहस्थगुरूणां त्यागिगुरूणां च यथायोगं भक्तिकारकाः
જેનેામાં પ્રતિષ્ઠામાં કેટલાંક કાર્યોં તથા સાળસંસ્કાર પૈકી ગૃહસ્થ યેાગ્ય સંસ્કાર કરાવનારા જૈનધમ પાલક ગૃહસ્થ શુરૂ હેાય છે, તેએની ત્યાગી ગુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જેટલી મહત્તા નથી. ગૃહસ્થનુરૂ કરતાં ત્યાગી ગુરૂ અનતગુણા મેટા છે. ગૃહસ્થની દશા પ્રમાણે જૈનગૃહસ્થગુરૂએની ગૃહસ્થ જૈના ભક્તિ કરે છે. બ્રહ્મચારી શ્રાવકા, ખાર વ્રતધારી શ્રાવકા અને જૈન બ્રાહ્મણા ગૃહસ્થ ગુરૂ બની શકે છે. ગૃહસ્થ જૈનાએ જૈન ગૃહસ્થ ગુરૂઓની ભક્તિ કરવી જોઇએ. જૈન ગૃહસ્થ ગુરૂ વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રાના અભ્યાસ કરે છે અને જૈન ધર્મની સત્યતા બતાવે છે. અન્ય ધર્મના વાદીઓ સાથે વાદ કરીને જૈન ધર્મની સત્યતા સિદ્ધ કરી બતાવનારા ગૃહસ્થ ગુરૂઓની ભક્તિ કરવી જોઇએ. મારવાડમાં જૈન સેવક બ્રાહ્મણા, ભેાજકબ્રાહ્મણા વગેરે ગૃહસ્થ ગુરૂએ બનીને જૈન ધર્મના સસ્કારી વગેરે કરાવે છે. ભાજકા સેવકી બ્રાહ્મણાનાં બાળકોને જૈન ગુરૂકુલામાં જૈન શાસ્ત્રાના અભ્યાસ કરાવી ખરા જૈન પુનઃ તેના ઉદ્દાર કરવા જોઇએ. ભેાજકા તથા સેવકી બ્રાહ્મણા કે જેએ જૈનધર્માભિમાની હાય તેઓને કે જેથી જૈનધર્મમાવડે જિને પવિત આદિ સ’સ્કારાવડે સ`સ્કારિત કરવા જોઇએ પશ્ચાત્ તે અન્ય જૈતેને જિનેપવિત આદિ સંસ્કારાને જૈનમંત્રા દ્વારા કરાવવા સમર્થ થાય. આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુ, ત્યાગી ગુરૂ કહેવાય છે. ત્યાગી જૈનાચાર્ય સર્વ જૈન કામના જગદ્ગુરૂ બની શકે છે માટે તેની પૂર્ણ પ્રેમ શ્રદ્ધાથી દરરોજ ભક્તિ કરવી જોઇએ.
देशराज्यधर्मकर्मभिः प्रगतिकारकाः
જૈના દેશન્નતિ, દેશ સેવામાં ભાગ લઇ શકે છે. સ્વજન્મ ભૂમિ દેશની
For Private And Personal Use Only