________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોપનિષદ
यथाशक्तिसम्यक्त्वपूर्वकव्रतधारकाः જેને યથાશક્તિ સમ્યકત્વ અને સમત્વપૂર્વક વ્રતને ધારણ કરનાર હોય છે. વ્યવહારસમ્યકત્વને ધારણ કરવાથી નિશયસમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. વ્યવહારસમ્યકત્વ કારણ છે અને નિયસમ્યકત્વ કાર્ય છે. તે ધારણ કરવાની શકિત ન ખીલી હોય તે વ્યવહારસમ્યકત્વને અંગાર કરવું. બારવ્રતામાંથી યથાશક્તિ જૈનોએ વ્રત ધારણ કરવાં. એક વ્રત અંગીકાર કરવું. બે વ્રત અંગીકાર કરવાં ઇત્યાદિ ત્રતામાં સ્વશકિતને ખ્યાલ કરો. ગૃહસ્થનાં વ્રત ધારણ કરવાથી સાધન-જત સીમાની રાતિ ખીલે છે. કોઈને પૂર્વભવના સંસ્કારથી એકાદશીના તિ ખીલે છે માટે યથાશકિત વ્રત ધારણ
ક ર્યું છે તે ઋક છે.
जङ्गमस्थावरतीत्यका આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ અને સાધ્વીઓ શ્રાવકે અને શ્રાવિકા જંગમ તીર્થ છે અને તીર્થંકર વગેરેનાં કલ્યાણક જ્યાં થયાં હોય, ગુરૂઓસાધુઓ જ્યાં મુક્તિ પદ પામ્યા હોય, ધ્યાનયોગી સાધુઓએ જ્યાં ધ્યાનસ્વર્યા હોય, તે ભૂમિને સ્થાવરતીર્થ કહેવાય છે. જેને જંગમ અને સ્થાવર તીર્થોની આરાધના કરનારા હોય છે. શ્રી જિનેશ્વરની પ્રતિમાઓ, સિદ્ધાચલાદિ તીર્થોની આરાધના કરનારા જેને હોય છે. પ્રતિ વર્ષ જગમતીર્થોની અને સ્થાવરતીર્થોની આરાધના કરવી જોઈએ. જેનધર્માચાર્યો, ઉપાધ્યાયે વગેરે જગમતીર્થોની આરાધના કરવી જોઈએ. ગુરૂઓનાં દર્શન કરવા પ્રતિવર્ષયાત્રાએ જવું. સાધુએની યાત્રાનું તુર્ત ફલ થાય છે. સાધુઓની જૈનાચાર્યોની યાત્રા કરીને તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સ્થાવર તીર્થોની વિધિપૂર્વક આરાધના કરવાથી આત્મગુણ પ્રકટે છે.
जैनधर्माचार्योपदिष्टधर्मकर्मरताः : જૈનધર્માચાર્યોએ ઉપદિષ્ટ જે જે ધર્મકર્મો હોય તેને સ્વાધિકાર કરવામાં જેનેએ પ્રેમી બનવું જોઈએ. શ્રી તીર્થંકરનાં આગમનાં રહસ્યને આચાર્યો સારી રીતે જાણી શકે છે. તેમના વચને પર શ્રદ્ધા રાખીને કુતર્ક શંકાઓને દૂર કરી તેમની આજ્ઞાનુસારે આત્માની પરમાત્મતા પ્રગટાવવા
For Private And Personal Use Only