________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
છે
,
પ્રીસ્તિ વગેરે ગણાતા મનુષ્યોના આત્માઓમાં , અનંતાન છે, અનંત દર્શન છે, અનંત. ચારિત્ર છે, અનંત સુખ છે એજ જૈન ધર્મ છે. માટે એવી જૈનધર્મની દૃષ્ટિવડે સર્વતત્વના વિચારકે જે છે તે જેને છે. જીવ, અજીવ, પુય, પાપ, આસવ, સંવર, નિજર, બંધ અને મોક્ષ એ નવતર નું સાતનાવ જે, જ્ઞાન કરે છે તે જેને ગણાય છે. ૫ દ્રવ્યના ગુણ પર્યાને જે બેધ કરે છે તે જેને છે. આત્માની સાથે નાનાવરણીયાદિ અષ્ટકર્મને સંબંધ કેવી રીતે થયો છે તેનું જે જ્ઞાન કરે છે તે જેને છે. જૈનશામાં સર્વત સંબંધી સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. માટે જેનશામાં પ્રતિપાદિત દ્રવ્યાનુયોગનું અને અધ્યાત્મશાસ્ત્રનું જેઓ મનન કરે છે તેઓ સર્વ સાપેક્ષનયષ્ટિના જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે, અને તેથી અન્યદર્શનીયશાસ્ત્રને પણ સભ્યશ્રુતરૂપે પરિગુમાવી શકે છે. જેઓ સર્વસાપેક્ષદષ્ટિથી સર્વ તને વિચાર કરે છે તેઓ આ વિવમાં સર્વ મનુષ્યમાં જૈનવ પ્રકટ કરવા સમર્થ થાય છે. જે જૈન પોતે જૈન ધર્મની સાપેક્ષદષ્ટિયો અને તો સંબંધી કંઈ જાણુ નથી તે જૈન ધર્મને પ્રચાર કરવામાં પરિપૂર્ણ આત્મભોગ આપી શકો નથી. સર્વસાપેક્ષનયદષ્ટિવડે સર્વતોને ઉપદેશ દેવાથી જૈન ધર્મને પ્રચાર કરી વિશ્વ મનુષ્યોને દુઃખ સાગરમાંથી ઉદ્ધારી શકાય છે. સર્વ સાપેક્ષ દૃષ્ટિની ખીલવણી કરીને સર્વ તને જૈન ધર્મમાં સમાવેશ કરીને વિશ્વવર્તિ મનુષ્યને ધમને બોધ આપી આમાની અનન્તશુદ્ધિમાં જવા
જોઈએ. આત્માના અનન્ત જ્ઞાનમાં વિશ્રામ પામવા માટે શ્રી વીર પ્રભુનાં તને સાપેક્ષ દૃષ્ટિથી સર્વ મનુષ્યો વિચાર કરે એવા સર્વ ઉપાય કરવા જોઈએ. આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા માટે સર્વ સાપેક્ષ નંગમાદિનયની દૃષ્ટિવડે સર્વ તને વિચાર કરનારાઓને તન મન ધનથી સાહા આપી ઉત્સાહિત કરવા જોઈએ. જેનાગોને જૈન શાસ્ત્રના પઠનપાઠનની શાળાઓ કાઢવાથી ઉપર્યુક્ત સૂત્રકાર્ય સિદ્ધ થાય તેમ છે,
जैनसंख्याद्धचा जिनवृद्धिमन्यमानाः જૈનેની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શભેદે દ્ધિથી જિનેની વૃદ્ધિ થઈ એવી માન્યતાને ધારણ કરનારા નૈગમાદિનયે જેનો હોય છે, જે જેને થાય છે તે જિને બને છે. જેનામાં જૈનત્વે આવે છે તેનામાં જિનાલ્વ આવે છે માટે જેની સંખ્યા વૃદ્ધિ કરવાથી જિનેની વૃદ્ધિ માનવી જોઈએ, એક
For Private And Personal Use Only