________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષદ્.
રનું મહત્વ સાધી શકાય છે. અન્યના ભલામાં નિષ્કામદષ્ટિથી ભાગ લેવાથી ધર્મની વૃદ્ધિ થાય છે. કુટુંબ એવા અવશ્ય કરવી જોઈએ. જ્ઞાતિયોની સેવા કરવા રૂપ વ્યવસ્થા અવશ્ય કરવી જોઇએ. સંધની પ્રગતિ વ્યવસ્થા અવશ્ય આત્મભેગ આપીને કરવી જોઇએ.
जैनेषु जिनवत्पूज्यभावधारकाः જેને પર જિનપ્રભુની પેઠે પૂજ્યભાવ ધારણ કરનારા જેને હોય છે. જેનામાં જિનપણું દેખ્યાથી જૈનધર્મ જીવતો રહી શકે છે. ભકતમાં અવશ્ય ભગવાનને વાસ હોય છે. જેમાં જિનભગવાનને વાસ છે. જેની અસ્તિપર જિનદેવના ધર્મની અસ્તિતા છે. જે જૈનોને તિરસ્કાર કરે છે તે જિનને તિરસ્કાર કરે છે. જેની સંખ્યામાં વૃદ્ધિ થાય એવા વિચારો અને પ્રવૃત્તિમાં જિનદેવની ખાસ આરાધના રહેલી છે. જેની સેવા કરવાથી જિનદેવની સેવા કરી શકાય છે. જૈનોને દેખીને જે વેર-ઝેર ભૂલી જઈ હર્ષિત થતો નથી તે જૈન નથી. એક પણ ગમે તે મતને જેન કયાંથી? જેનેપર જેનદેરાસર વગેરેની સુરક્ષિતાને આધાર છે, માટે જેનોએ પરસ્પર જેનેને પૂર્ણ સાહાય આપવી. “સાહમીના સગપણ સમે, અવર ન સંગપણું કોય; ભકિત કરે સાહમતણી, સમકિત નિર્મલ હોય. ' જૈનેની ઉન્નતિ કરવાથી પુણ્ય સંવર નિર્જરાને મેક્ષની પ્રાપ્તિ થાય છે.
सर्वसापेक्षनयदृष्टिभिः सर्वतत्त्वविचारकाः જેને સાપેક્ષનયદષ્ટિએ સર્વ ધર્મોના સત્યનો સ્વીકાર કરે છે. સાગરોની પેઠે તેઓનાં હૃદય ઉદાર હોય છે. અન્યધર્મીઓ પર તેઓ તિરસ્કાર બતાવતા નથી, પરંતુ તેઓને સાપેક્ષનયદષ્ટિવડે ધર્મની ખૂબીઓ સમજાવે છે. અન્ય ધર્મીઓનાં યોગ્ય સિદ્ધાંતોને સાપેક્ષ દષ્ટિએ ગ્રહણ કરે છે અને તે સિદ્ધાંતોને જૈન ધમમાં અન્તભાવ કેવી રીતે થાય છે તે અન્ય મનુષ્યને પ્રેમભાવથી સમજાવે છે. પ્રેમથી ધર્મની વૃદ્ધિ થાય છે. પ્રેમ વિના પિતાને અને અન્યને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પ્રેમ વિના સવળી દષ્ટિ થતી નથી, માટે અન્ય ધમાં મનુષ્યને પ્રથમ પ્રેમથી હાવા. તેમના આત્માની સાથે પિતાને મેળ કરે અને પશ્ચાત્ તેમની યોગ્યતા મુજબ સદ્દવિચારે અને સદાચારોવડે તેઓને જૈનધર્મી બનાવવા. હિંદુ, મુસલમાન, પારસી, બાદ,
For Private And Personal Use Only