________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
કથાસાગર
શ્રદ્ધાળ શ્રાવક છે તેની અર્થની જિજ્ઞાસામાં કેવળ ધર્મબુદ્ધિ છે, કુતુહલ કે હાંસી નથી છતાં આ બધા અર્થમાંથી તેને કેમ એકે અર્થ બેસતે નથી? થોડી વાર થઈ ત્યાં ખડખડાટ થયે. ગુરૂને તુર્ત પિલી મતીની પોટલી યાદ આવી. ગુરૂએ પગ ઉપાડે પણ મેંઢામાં રોજના પદ અને તેની વિચારણા હતી તેથી મેતીની પિટલી પાસે પહોંચતાં જ ગુરૂને ગાથાને અર્થે બેસી ગયા. તેમણે મેતીની સંભાર ન લીધી. તે સંથારામાં પાછા આવ્યા અને બોલ્યા. ગાથાને અર્થ બેસે કેમ? મારે મેતી અને પન્ના રાખવાં છે એને મેહ છેડો નથી અને બોલવું છે કે ધન એ સેંકડે દોનું મૂળ છે તે કેમ બેસે? ગુરૂને સંતોષ થયે તેમણે નક્કી કર્યું કે કાલ હું મેતીઓને ત્યાગ કરીશ એટલે જરૂર સુધનને અર્થ બેસી જશે અને મને પણ તેને અર્થ હૃદયમાં ઉતરશે.
ગોચરી વાપરી ગુરુ મહારાજ હમણુંજ પરવાર્યા હતા તેમના ચિત્ત ઉપર આજે પ્રસન્નતા હતી. મુખાકૃતિ ઉપર કઈ ઓર તેજ ચમકતું હતું. અને તે બેલતા ન હતા છતાં તેમની આસપાસનું વાતાવરણ આનંદને જણાવ્યા વિના નહોતું રહેતું.
સુધન વંદન કરી બેઠે ત્યાં ગુરુએ પેલી મેતીની પોટલી. કાઢી અને એક પછી એક મેતીને ચૂરો કરી લેમ કુંડીમાં નાંખ્યાં અને પરવાળાને પણ ભૂકો કરી તેના ભેગાં પધરાવ્યાં. સુધન આ બધું જોઈ રહ્યો હતો. તે ન બે કે “મહારાજ ! અરે આ શું કરે છે ? મેતી જેવાં મેતી કેમ ભાંગો છે”
For Private And Personal Use Only