________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
કથાસાગર
થાથી જ રાજ આજ અને આપણા આ સજા
તે ઉપરથી હેજે સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત હંમેશાં ત્યાંનું ત્યાં પરોવાયેલું રહે છે. આ સંબંધમાં મોટા વિદ્વાન આચાર્ય મહારાજને આપણુથી સીધું તે કેમ કહેવાય કે મહારાજ આ ઠીક નથી અને ન કહીયે તે તેમનાથી જે ઉપકાર થાય તે એટલે અસરકારક પણ કેમ થાય? સુધન મહારાજને આ મેતી ઉપરની મમતા ઉતારવા અવિનય ન થાય, તેમને ખરાબ ન લાગે અને આપોઆપ તેને અનર્થ સમજી મહારાજ છેડી દે તેનો ઉપાય શોધ પણ તે તેને ન જડયો.
(૩) છેડા દીવસ વીત્યા. તડકાની ઉગ્રતા સમતી હતી. ઘડી પહેલાં ખુબ તપેલી પૃથ્વી ધીમે ધીમે ઠંડી થતી હતી. ગુરૂ મહારાજ પડિલેહણ કરતા હતા ત્યાં “જો વંfમ કહી સુધન ઉપાશ્રયમાં દાખલ થયે. રત્નાકરસૂરિ મહારાજે કપડાં પડિલેહી સ્થાપના પડિલેહ્યા અને સાથે સાથે ખેતી અને પરવાળાની પિોટલીને પણ તપાસી જોઈ. પિટલીમાં રહેલાં મેતી અને પરવાળાં હતાં તેટલાં છે ને? અને તે કાંઈ બદલાયાં તે નથીને તે બરાબર જોયું.
સુધને જતા પહેલાં મહારાજને પુછ્યું “મહારાજ ! આ એક ઉપદેશમાળાની ગાથાને અર્થ સમજાવશે? મને બરાબર તે બેસતી નથી.” ગુરૂમહારાજે ગ્રંથ હાથમાં લીધું અને ગાથા વાંચી બોલ્યા “સુધન! ગાથાને અર્થ અટપટે નથી સીધે છે.”
दोससयमूलजालं पुनरिसिविवजियं जइवंत अत्थं वहसि अणत्थं कीस अणत्थं तवं चरसि
For Private And Personal Use Only