________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાકરસૂર
ખ્યાન ચાલતું હતું. વેપારી વ્યાખ્યાન વ્યાખ્યાન સાંભળી તેનું હૃદય ધર્મોમાં ત્યારથી તેણે રૂને વેપાર ગૌણુ કર્યાં અને ધ મુખ્ય રાખ્યું.
૭૧
સાંભળવા બેઠા. એતપ્રેત થયુ શ્રવણના વેપાર
આ વેપારીને રાયખડવડલીમાં બેચાર દીવસ રહેવાનું ન હતું. રૂની મેાસમ હતી તેથી મહિના બે મહિનાથી પણ વધુ રહેવાનુ હતુ. તે ગમે તેટલું વ્યાપારનું કામ હોય છતાં તે જતુ કરતા પણ વ્યાખ્યાન ચૂકતા નહિ. ધીમે ધીમે તેને ગુરૂમહારાજ રત્નાકરસૂરિજીના પરિચય થયેા. સૂરિજી પણ તેને એક સારા શ્રદ્ધાળુ શ્રાવક તરીકે ઓળખવા લાગ્યા. (૨)
For Private And Personal Use Only
બપોરના સમય હતા સુધન ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા. સામે ગુરૂમહારાજ પાટ ઉપર બેઠા હતા. ગુરૂમહારાજ પાસે પરવાળાની, મેાતીની અને થાડા લીલમની નાની પાટલી હતી. આચાર્ય મહારાજ તેની વારેઘડીએ સાર સંભાળ લેતા અને સાચવીને મુકતા. સુધનને આ ન ગમ્યું. તેને મનમાં થયું કે ગુરૂમહારાજ મહાવિદ્વાન છે. શ્રોતાને શાસ્ત્રવચન સાથે અનેક યુક્તિએ દ્વારા વસ્તુને ઠસાવે છે. તે પરિગ્રહ એ સર્વાં પાપનું મૂળ છે તે તેમનાથી કાંઈ થોડુ જ અજાણ્યું છે? પરિગ્રહ એ મૂર્છા છે. વસ્તુની ઓછી કિ ંમત કે બહુ કિંમતમાં પરિગ્રહનું ધારણ નથી. ગુરૂમહારાજને આ મેાતી અને પરવાળા ઉપર કેટલા મેહુ છે કે તેઓ તેને એક પછી એક મધનાથી બાંધે છે. કાઇ ન જોઇ જાય તે રીતે મુકે છે અને રખે કોઇ ઉપાડી ન જાય માટે તાળા ચીમાં રાખે છે.