________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૦
ઉપદેશ કેાના લાગે?
યાને
રત્નાકરસૂરિ
(૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાકરસૂરિ રત્નાકર પચ્ચીસીના બનાવનારા છે. રત્નાકર પચીસી એ આત્માની નિન્દાગર્ભિત કલ્યાણ કરનારી સ્તુતિ છે. પાપની આલેાચનામાં નિન્દા એ મહત્ત્વના ભાગ ભજવે છે. પાપ કરનાર પાપની નિન્દા ન કરે ત્યાં સુધી પાપથી હળવા થતા નથી. રત્નાકરસૂરિએ સ ંયમ લીધું હતુ પણ તેમાં વિરાધના થઇ હતી. આ વિરાધનાને તેમણે આદીશ્વર ભગવાનની સમક્ષ ાંતરૂપે બળાપાથી ગાઈ હતી. આ ખળાપા તેમના નહિ પણ જીવનમાં ડગલે અને પગલે પાપ કરનારા અધા જીવાના ખળાપા હાય તેમ પાછળથી તે સ્તુતિ સૌને મેઢે ચઢી ગઇ.
ગુજરાતમાં રાયખડવડલી નામના ગામમાં રત્નાકરસૂરિ બિરાજતા હતા. રત્નાકરસૂરિ મહાવિદ્વાન્ હતા. દલીલેાના ભંડાર હતા અને તેમની વાણીને રણકારો શ્રોતાના હૃદયને જાગૃત કરતા. એક વખત ધોળકાના રૂના વેપાર કરતે સુધન નામના એક શ્રાવક રાયખડવડલીમાં આવ્યે. તે જિનમંદિરે દČન કરી ઉપાશ્રયે આવ્યે તે રત્નાકરસૂરિનુ વ્યા
For Private And Personal Use Only