________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાસાગર
(૨)
રાજાએ ભાનુમતીની સુંદર છબી ચિતરાવી. જો તે પડી હાય અને જોનાર ધારીને ન જુએ તે જાણે રાજરાણીજ એઠાં છે તેમ લાગે. આ છી રાજા નંદે પોતાના ગુરૂ શારદાનંદનને બતાવી. મેાટા માણસાની હામાં હા કહેનારા તે ઠેર ઠેર મળે પણ પેાતાને ઠીક ન લાગે તેા ના કહેનારા તે કેાઈ તેજસ્વીએાજ હેાય છે. શારદાનંદન બુદ્ધિમાન અને તેજસ્વી હતા. તેથી છમી જોતાંજ તે ખેલ્યા · રાજન! છબી તા ચિત્રકારે આબેહૂબ ચિતરી છે પણ રાણીની ડાબી સાથળમાં તિલ છે તે આ ચિત્રમાં તેણે કર્યો નથી. ’
For Private And Personal Use Only
રાજા એકદમ ચમકયેા ‘ રાણીના સાથળે તિલ છે તેની શારદાનનને ખખર કયાંથી ? શુ ભાનુમતી આની સાથે દુરાચારિણી હશે ? સ્ત્રીના શે ભરાંસા ?' રાજાએ શારદાન'દનને રાણીના જાર માની લીધે અને તેના વધ કરાવી નાંખવાને તેણે નિશ્ચય કર્યો.
પણ જતાં જતાં
C
રાજા અને શારદાન ક્રેન છૂટા પડયા રાજાએ મંત્રીને ખેલાવી હૂકમ કર્યો કે શારદાન દનના શિરચ્છેદ કરે. આના અમલમાં જરાપણ વિલંબ ન કરશે.’ બહુશ્રુત મંત્રી દીČષ્ટિ પુરુષ હતા, તેણે વિચાર્યું કે રાજાએ મનસ્વી હાય છે તે ઉતાવળમાં મેલે તે બધુ માન્ય ન કરાય. આજે તેમનામાં ક્રોધને વેગ છે એટલે આમ બેલે છે. કાલે વેગ ઉતરશે એટલે તેમને તેમની ભુલ સમજાશે. શારદાનદન જેવા વિદ્વાનના ઘાત કર્યાં પછી તેવા બુદ્ધિશાળી ફ્રી થાડાજ શેાધ્યે જડવાના છે?' મંત્રીએ શારદાન દનને