________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસેમિરાની કથા
૫ ]
બેલાવ્યા અને રાજાના હુકમની વાત કરી તેમને પિતાના ઘરના ભેંયરામાં ગુપ્તપણે રાખ્યા. બીજે દિવસે રાજાને કહ્યું કે “આપના હૂકમને અમલ કર્યો છે રાજા રાણીના જારને ઘાત થયે માની ખુબ આનંદ પામે.
(૩) એકવાર વિજયપાળ રાજકુમાર શિકારે ગયા અને એક ડુક્કરની પાછળ પડયે. ડુકકર આગળ અને કુમાર પાછળ. દોડતે દેડતે એક જંગલમાં કુમાર આવી પહોંચ્યું. સાથીઓ છૂટા પડી ગયા. સૂર્યાસ્ત થયા અને પક્ષીઓને ચારે બાજુ કલરવ થવા માંડ્યું. થોડી રાત નમી ત્યાં તે વાઘ અને સિંહની ત્રાડા થવા માંડી. કુમાર એક ઝાડ પાસે આવ્યા અને હિંસક પશુથી બચવા તે ઝાડ ઉપર ચડયે ત્યાં એક વંતરાધિષ્ઠિત વાનર બે “કુમાર ! આ જંગલ ભયંકર છે. તું ઉપર ચડી ગયે તે સારું કર્યું. જો આ નીચેજ વાઘ ઉભે છે.” કુમારે વાઘને જે જોતાંવેંત તે તેને થોડી ધજારી છૂટી પણ પછી વાનરની હિંમતથી તે સ્થિર થ. રાત ગળવા માંડી કુમારને ઉંઘ આવવા માંડી એટલે વાનરે કહ્યું “કુમાર તું હમણાં મારા ખેાળામાં સુઈ જા. હું તારી રક્ષા કરીશ. બીજા પહોરે હું સુઈશ અને તું મારી રક્ષા કરજે આપણે બન્નેએ જાગીને શું કામ છે?”
કુમાર ભૂખ્યું હતું અને થાક હતું તેથી તુર્ત વાંદરાના મેળામાં માથું મુકી ઘસઘસાટ સુતે. ડીવાર થઈ એટલે વાઘ બે “વાનર! આ કુમારને તું આપ તે મારું ભક્ષ્ય છે. માનવીને બહુ ભરોસો ન રાખ.”
For Private And Personal Use Only