________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવસરિ
૫૭
માન્યા અને તેથી તે વંદન કર્યા વિના આચાર્યની અવજ્ઞા પૂર્વક બેઠે. દેવીઓને વીરચંદનું આ વર્તને ઠીક ન લાગ્યું તેથી તેમણે વીરચંદને યંત્રવત્ જડી દીધું અને બેલી મૂર્ખ ! શું તું બધે આચારિત્રનીજ શંકા રાખે છે. આવા મહા પ્રતાપી મહાત્મા પ્રત્યે શંકા લાવતા તારું હૃદય કેમ ન કંપ્યું? અમે દેવીઓ છીએ અને તેમના તપથી ખેંચાઈ તેમના સાન્નિધ્યમાં રહીએ છીએ? વીરચંદ ભેંઠે પડયે. પોતાની ઉતાવળ બદલ તેને પશ્ચાતાપ થયે અને બે. “દેવીએ ! મારે અપરાધ ક્ષમા કરે. હું તક્ષશિલાના રક્ષણ માટે સૂરિવર પાસે આવ્યો હતો પણ હું દેવી અને સ્ત્રીઓને ભેદ તે સમજી ન શક પણ પામર એ હું ગુરુના ગુણને પણ પામી ન શકે.
ગુરુ મહારાજે તક્ષશિલાના રક્ષણ માટે શાંતિસ્તવ બનાવ્યું. આ શાંતિસ્તવ ગણ મંત્રેલ પાણી છાંટવાથી તક્ષશિલામાંથી મહા મરકી ગઈ અને ત્યાર પછી આ સૂરિવર તિજયપહુર વિગેરે પણ સ્તોત્રો બનાવ્યાં.
આ માનદેવસૂરિએ પંજાબ તરફ પણ વિહાર કર્યો હતે અને ઘણું ક્ષત્રિને પ્રતિબોધ્યા હતા. વીર સં. ૭૩૧માં ગિરનાર તીર્થો અણસણ કરી સૂિરવર સ્વર્ગે સંચર્યા. પણ લક્ષ્મી અને સરસ્વતીના ચિન્હમાં તપથી સરસ્વતીનું પ્રાબલ્ય સદાકાર રાખી શાસન ઉપર મહા ઉપકાર કર્યો તે આજે પણ જીવંત છે અને તેમનું તેત્ર લઘુશાંતિ હંમેશાં પ્રતિક્રમણમાં બેલાય છે.
(પટ્ટાવલી)
For Private And Personal Use Only