________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
કથાસાગર
(૩) માનદેવસૂરિ તેજસ્વી અને જ્ઞાની નિવડયા. તેમના તપોબળે જયા વિજયા અપરાજિતા અને પદ્મા દેવીએ તેમના સાનિધ્યમાં રહેવા લાગી. તે ગુરુ મહારાજને કઈ કઈવાર વંદન કરવા પણ આવતી. આથી જગતમાં માનદેવસૂરિ ચમત્કારિક આચાર્ય તરીકે ગણવા લાગ્યા.
(૪) તક્ષશિલા નગર છે કે ગણાય છે તે બોદ્ધીનું અને ત્યાં આગળ અનેક સ્તૂપો છે. આજના ઈતિહાસકારે તેને બોદ્ધનું તીર્થ સ્થાન માને છે. પણ કેટલાકને તે પ્રમાણિક મત છે કે જે સ્તુપે છે તે બૌદ્ધોનાં નહિ પણ જેનેનાં છે.
આ તક્ષશિલામાં એક વખત મહામારીને રેગ ફેલાયે. એકને મશાને મ્હોંચાડે ત્યાં બીજે મર્યો જ હેય, શ્રાવકે કંટાળ્યા. તેમણે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી પ્રગટ થયાં અને તેમણે કહ્યું કે “આને ઉપાય માનદેવસૂ રિની પાસેથી જડશે. તેજ આ ઉપદ્રવને શાંત કરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. દેવી આટલું બેલી અંતર્ધાન થયાં.
સંઘ ભેગો થયે અને એક વીરચંદ નામના ગૃહસ્થને માનદેવસૂરિ પાસે નાડેલ મોકલવાનું નક્કી કર્યું.
નાડેલ ઉપાશ્રયમાં વીરચંદ પેઠે તે તેણે માનદેવરિને ચાર સ્ત્રીઓ પાસે બેઠેલા દેખ્યા. વીરચંદ આ દેવીઓ છે કે સ્ત્રીઓ છે તે સમજી ન શકે. તેણે સૂરિજીને શિથિલ
For Private And Personal Use Only