________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મચિ
૪૭
(૨) વસંતપુરના રાજા જિતશત્રુ રાણી ધારિણી અને રાજકુમાર ધર્મચિ આમ ત્રણે એ વસંતપુરનું રાજ્ય છેડી તાપસ દીક્ષા સ્વીકારી વનવાસ સેવ્યો.
આ ત્રણે જણાએ બીજા તાપસ સાથે એક જંગલમાં ઝુંપડી બાંધી. તેઓ જુદી જુદી આતાપને લેતા અને કંદ મૂળ તથા ફળાહારથી જીવન નિર્વાહ કરતા.
લવ
અપ કરી પિતાને કહ્યું
તાપસે, સાંભળે કાલે અનાકુટ્ટિ છે. માટે દર્ભ, સમિધ, કંદ, મૂળ ફળ જે જોઈએ તે આજે લાવી રાખજે કાલે કાંઈ નહિ લવાય.” આમ બે ત્રણ ઋષિકુમારે ઉતાવળે ખેલતા તાપસાશ્રમમાં બધે ફરી વળ્યા.
ધર્મરુચિએ તાપસપિતાને કહ્યું “પૂજ્ય આ શું બોલે છે. અનાકુથ્રિ એટલે શું ?
જિતશત્રુ તાપસે કહ્યું “અનાકુટ્ટિ એટલે કે ઝાડ પાન છેદવાં નહિ. કેઈની હિંસા ન કરવી. આવતી કાલે અમાવસ્યાને પર્વ દીવસ છે તેથી કેઈપણ તાપસે ફળ કુલ મૂળ. કાંઈ વનમાંથી નહિ લેવાય તેની બધાને આ તાપસ કુમાર સૂચના આપે છે.”
ધર્મચિ બો. “આ ફળ કુલ મૂળ બધામાં આપણું માફક જીવ ખરે કે નહિ?
ખરો. આપણે નાનાથી મેટા થઈએ છીએ તેમ વનસ્પતિ પણ થાય છે. આપણને ખાવાનું ન મળે તે પ્લાન થઈએ છીએ તેમ તેને પણ પાણી ન મળે તે ચીમળાઈ
For Private And Personal Use Only