________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૫
અનાદૃિ
યાને
ધર્મચિ
(૧)
,
માતા ! તમે અને મારા પિતા માટે ત્યાગ કરેા છે ?’ રાજકુમાર ધ ધારિણીને પુછ્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રાજ્યવભવના શા રુચિએ પેાતાની માતા
માતા મેલી ‘પુત્ર! આ રાજ્યભવ થાડાજ ઠેઠસુધી સાથે રહેવાના છે? આંખ મીંચાયા પછી બધુ અસ્થિર છે. પરંતુ તેના માહને લઈ કરેલાં પાપ તે જીવને ભવભવ નરકાદિગતિમાં રખડી ભેગવવાં પડે છે. તારા પિતા જિતશત્રુ રાજાને એમ લાગ્યું કે મારૂ નામ જિતશત્રુ કેમ પાડયું. મેં આજ સુધી ઘણા શત્રુઓને જીતવાનાં કાર્યો કર્યાં પણ રાગ દ્વેષ રૂપી શત્રુએ તે હજી એમના એમ છે અને તે શત્રુએને જીતવાનુ રાજ્ય ભાગવતાં નજ અને આથી એ આ રાજ્ય છેાડવા તૈયાર થયા છે.’
માતા ! શું હું તમને અને મારા પિતાને એટલે બધે અનિષ્ટ છું કે જે અનિષ્ટ રાજ્ય તમે છેડા છે તે મને વળગાડા છે. રાજ્ય તમને દ્રુતિમાં રખડાવનારૂ છે તે મને કાંઈ થેડુજ સતિમાં લઇ જવાનુ છે? ત્યાગથી તમારૂ કલ્યાણ થાય તે। મારૂ કેમ નહિ થાય?” ધરુચિએ માતા પિતા સાથે દીક્ષા લેવાના વિચાર જણાવતાં કહ્યું.
For Private And Personal Use Only