________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
કથાસાગ જાય છે. તેથી તે બધામાં જીવતે છેજ.” જિતશત્રુએ વનસ્પતિમાં જીવને બનાવતાં કહ્યું.
ધર્મરુચિ મનમાં વિચારે ચડ. “વનસ્પતિમાં જીવ હોય તે જ શા માટે અનાકુટ્ટિ રાખવી ન જોઈએ. આ વિચાર કરે છે ત્યાં જંગલમાંથી ત્રણ જનમુનિએ નીકળ્યા.
ભેળા ધમરુચિએ તેમને પુછયું “એ સાધુઓ? આજે અનાકુદ્ધિ છે તેની તમને ખબર નથી લાગતી. જુઓ બધા તાપસમાંથી કેઈ ઝુંપડી બહાર ગયું છે? અને તમે તે આખું જંગલ વિંધે છે ?”
સાધુઓ બેલ્યા “ષિકુમાર ! અમારે તે જ અનાકુટ્ટિ છે. અમે તે કઈ દીવસ કઈ જીવને હણતાજ નથી.”
મુનિઓની સાથે આ વાતચિત ચાલતી હતી તે જ વખતે ધર્મરુચિને આ સાધુઓને વેષ જોઈ હૃદયમાં ઉહાપોહ જાગે કહે કે ન કહે આવા સાધુને મેં કયાંક જોયા છે. તે ઉહાહિમાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પિતાને પૂર્વભવ યાદ આવ્યું. ખરે મેં પૂર્વભવમાં સાધુપણું પાળ્યું છે અને આ સાધુની માફક જ અનાકુટિ પણ પાળી છે જેને લઈ મેં દેવલેકનાં સુખ અનુભવ્યાં છે. હવે મારે એકલા અમાવસ્યાની અનાકુદ્ધિ કેમ પાળવી ? રજની અનાકુટ્ટિને શા માટે જીવનમાં ન અપનાવવી. આ વિચારણામાંજ ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધ થયા અને તેમણે પિતાના માતા પિતા અને બધા તાપસને કંદ મૂળ ફળાહાર કરતા છેડાવ્યા. અને સાચી અનાકુટ્ટિ સમજાવી તે પળાવી. •
(ઉપદેશપ્રાસાદ)
For Private And Personal Use Only