________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા પૂર્વ પુરુષાના લખેલા ગ્રંથામાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપરની કથાએાને તારવવામાં આવેતે આજે હજારા કથાએ ઉપલબ્ધ થઇ શકે તેમ છે અને તેમાંની કેટલીક કથા તે એવી સુંદર અને વૈરાગ્યવાહી છે કે ભલભલાના હૃદયને ધર્મ માર્ગે વાળી તે તે ગ્રંથકારના આશયને જરૂર સિદ્ધ કરે તેમ છે.
આવી સુંદર કથાઓને એક પછી એક સગ્રહ કરી પ્રગટ કરવામાં આવે તે તે વીસ ભાગે પણ પૂર્ણ થઈ શકે તેમ નથી. આમ છતાં અમારાથી શકય હશે ત્યાંસુધી આ કથાસાગરના ભાગ લખાવવા પ્રયત્ન કરશું અને વાંચકેએ જે સહારો આપ્યા છે તેવેાજ ચાલુ રહેશે તે જરૂર તે પ્રયત્ન સફળ થશે.
આ કથાસાગરના વિવિધ કથાઓના ભાગ પુરા કરી ભગવાન મહાવીરથી માંડી અત્યાર સુધીના પૂર્વ પુરૂષોના ચિરત્ર રૂપ શ્રૃંખલાખદ્ધ અતિહાસિક પણ એક બે ભાગ બહાર પાડેવાની અમારી ભાવના છે કે જે એ ભાગ પુ પુરૂષોના ચરિત્રો સાથે જૈન ઇતિહાસના પણ વાંચકેને ક્રમબદ્ધ ખ્યાલ આપે.
કથાસાગર ભા. ૧–૨ ના સમાજ તરફથી ખુબ આદર થતાં આ ત્રીજો ભાગ બહાર પાડવામાં આવ્યે છે. ભાગ ૧માં ભિન્ન ભિન્ન બધી કથાએ લીધી હતી. જ્યારે ભાગ બીજામાં સમરાદિત્ય દૈવી ચરિત્ર અને પૃથ્વીચંદ્ર ગુણુસાગર આ એ સિવાય શ્રીજી ભિન્ન ભિન્ન કથાઓ લેવામાં આવી હતી વાંચકા તરફથી અમને ઘણી ઘણી જાતના સુચના મળ્યાં છે તેમાં કેટલાકભાઇઓએ પહેલા ભાગનીજ રીત પસ૪ પડી છે જ્યારે
For Private And Personal Use Only