________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક વાંચકાના આગ્રહ હતા કે છૂટી છૂટી કથા સાથે દરેક ભાગમાં બીજા ભાગની પેઠે એક એ સળંગ કથારૂપ ચિરત્રો આવે તે વાંચકને જૈનસાહિત્યની ખન્ને જાતની કથાના પરિચય થાય માટે બીજા ભાગની રીતેજ ત્રીજો ભાગ મહાર પડે તે સારૂ આથી આ ત્રીજા ભાગમાં ચંદ્રરાજ ચરિત્ર અને યશાધર ચરિત્ર આ એ ચરિત્ર ગ્રંથાને સમાવવા પૂર્વક ભિન્ન ભિન્ન કથાઓ સાથે બહાર પાડવામાં આવ્યે છે.
કથા સાગર ભા. ૧-૨ માં મોટા ભાગની ઘણી કથા પ્રસિદ્ધ હતી તે આપવામાં આવી હતી. જ્યારે આ ભાગમાં જૈનસાહિત્યના ભિન્ન ભિન્ન ગ્રથામાંથી અપરિચિત કથાઓના પણ સંગ્રહ કરવામાં આવ્યે છે. જે વાંચકાને વાંચવાથી સ્હેજે ખ્યાલ આવશે.
આ કથાસાગરમાં જે કથા આપવી તે કથા ગમે તે લેખકે એ ગમે તે રીતે લખી હાય તેના આધાર ઉપર ન આપવી પરંતુ તે કથાની વસ્તુ પૂ આચાય પ્રણીત ગ્રંથમાં મળતી હોય તેાજ આપવી અને તે પણ કથાને રજીકર્યો બાદ તે તે ગ્રંથનું નામ પણ આપવુ`. આમ કરવાથી મૂળસ્થાન જોવા ઇચ્છનાર તેનું મૂળસ્થાન જોઈ શકે અને આ ગ્રંથમાં આવેલ વસ્તુમાં મતિકલ્પનાના દેષ ન આવે.
For Private And Personal Use Only
'
આ કથાસાગરનું પ્રકાશન પરમપૂજ્ય પંન્યાસ કૈલાસસાગરજી ગણિવરની પ્રેરણા દિશાસૂચન અને સ'પૂર્ણ સહયાગનું જ પરિણામ છે. અમે ભાગ ખીજામાં કહ્યું હતું તેમ ફ્રી કહીએ છીએ કે પૂ. પંન્યાસજી મહારાજ આ ગ્રંથના કેવળ પ્રેરકજ નથી પણ તેના સ`કલિયતા, ઉપદેષ્ટા અને સંગ્ર