________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
અરસામાં તે સૂરિ મહારાજના શિષ્યે ત્યાંથી નીકળ્યા. વકચૂલે તેમને આગ્રહ કરીને શકયા અને કહ્યું ‘ ભગવંત ! તમે મારા ખરા ઉપકારી. તમારા આપેલા જો એ નિયમ ન હાત તા હું જીવતર વિનાના અને કુટુંબ વિનાના હેત. '
,
ગુરુએ કહ્યુ.. ‘ ભાગ્યશાળી જિનશાસનના પ્રભાવ રૂડા છે. તમારી પલ્લીની જગ્યા સુંદર છે. અહિં એક સુદર જિનપ્રસાદ કરાવે તે તેની શીતળ છાયાથી તમારૂ કલ્યાણુ થાય.’
વાંકચૂલને પૈસાને તાટો નહેતા. તેણે ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યે અને તેમાં ભવ્ય મહાવીર ભગવતની પ્રતિમા પ્રતિઠાપૂર્વક પધરાવી. ઘેાડા દીવસમાં તે તે સ્થળ યાત્રા સ્થળ થયું.
એકવાર ચડ્વતી નદીમાં હેાડીમાં બેસીને એક વણુક્ અને તેની સ્ત્રી યાત્રા કરવા આવ્યાં. દૂરથી મંદિરનું શિખર જોતાં તેની સ્રી સુવણું કચેાળામાં ચંદન વિગેરે લઇ તીર્થ ને વધાવવા માંડી ત્યાં અચાનક ચેાળું હાથમાંથી છૂટી નદીમાં પડી ગયું.
ણિક ખેલ્યા ‘ ભદ્રે! બહુ ખટુ' થયુ, આ કચાળું આપણું નથી. આ તે રાજાનું આપણે ત્યાં ઘરેણું મુકાયેલું છે. તે સામાન્ય સેનાનુ કચેળું નથી. તેમાં તે ગુપ્ત રત્ને જડેલાં છે. હવે રાજા માગશે તેા જવાબ શું આપશુ’ ખલાસીએ આ સાંભળ્યુ અને તુર્ત તેણે નદીમાં ડુબકી મારી કચેાલાની તપાસ કરી તે તે કચાળુ પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાના ખેાળામાં પડયું હતુ. ખલાસી તે લાવ્યે અને તે તેણે વિષ્ણુને આપ્યું.
હાડી સામે કિનારે આવી વણિક્ પતીએ જિનપ્રાસાક્રમાં ભક્તિ કરી. દરમિયાન ખલાસીએ વકચૂલને આ બધી
For Private And Personal Use Only