________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચલની કથા
આપેલે નિયમ યાદ આવ્યે. તે સાત ડગલાં પાછે ફર્યાં ત્યાં અચાનક ખુલ્લી રાખેલી તરવાર ભીંતે અફળાણી. એટલે પેલી પથારીમાં સુતેલા પુરુષ એકદમ બેઠા થયે અને માલ્યા ‘ એ કાણુ છે !”
૩૭
તરવાર એમનેએમ હાથમાં રહી ગઈ અને વાંકચૂલ આલ્યા ‘ એન પુષ્પચૂલા ! તે કેમ આ પુરુષના કપડાં પહેર્યાં છે ?’ પુપચૂલા ખેાલી.
(
ભાઇ ! આજે પલીમાં નટ રમતા હતા તેથી હું તારાં કપડાં પહેરી તે જોવા ગઈ હતી. આવી ત્યાં થાકીને લોથપાથ થઇ ગઇ હતી એટલે જેવી આવી તેવી ભાભીની સાથે ખાટલામાં સુઈ ગઈ. આમાં મે શુ ખેડુ કર્યું છે કે તમે તરવાર લઈ લાલપીળા થયા છે ?
"
‘બહેન જે થયું તે સારૂ થયું નહિંતર તું અને તારી ભાભી એમાંથી એકે ન હોત. હું' તે તને પરપુરુષ માની અન્નેને એકજ ઘાએ અટકાવી દેત પણ મુનિના નિયમ યાદ આવ્યે એટલે પાછો ફર્યાં ત્યાં તરવાર અફળાતાં તું જાગી અને તારા અવાજ પરખાચે.
મહેન ! કેવા ઉપકારી મહારાજ. એ આ નિયમ ન હત તો તારો હું ખુની ખનત અને જીંદગીસુધી એ પાપને પશ્ચાતાપ કરી મરત. ખરેખર મુનિ આખું ચામાસુ રહ્યા ત્યારે કાંઈ તેમનું સાંભળ્યું નહિ. જો પહેલાં આવી ખખર હોત તો મુનિને લાભ લીધા વિના રહેતજ કેમ ?”
For Private And Personal Use Only
(૫)
દીવસેા પસાર થયા. વંકચૂલ હવે ચેરી વિગેરે કરતા હતા છતાં તેને ગુરુના નિયમ ઉપર અજબ શ્રદ્ધા હતી. આ