SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ્ણુકુમાર ૩૧ કાયા દેખી ક પી ઉઠયા. ઇન્દ્રનાં સિંહાસન કખ્યાં. દેવલાકના નાટારંભ બંધ થયા. મહાપદ્મ રાજા અંતઃપુરમાંથી દોડતા આવ્યા અને કરગરતા ખેલ્યા મહામુનિ ! આપનુ વિરાટ રૂપ સહરા, આ અપરાધ નમુચિને નહિ પણ ભગવત આ તમારા અનુજ બધુ મહાપદ્મના છે કે જેણે અપાત્ર મંત્રી ઉપર આટલે બધા વિશ્વાસ મુકયા.’ વિષ્ણુકુમારે મુનિએ અને સંધ સામે ષ્ટિ નાંખી તા તેમને જણાયુ કે સંઘ આ રૂપ સહુરી ક્ષમા આપવાનુ કહેતા હતો. વિષ્ણુકુમારે રૂપ સર્યું. અને આ શાસન રક્ષા માટે કરેલા ક્રોધ બદલની આલેચના લીધી. નમુચિ જમીન ઉપરજ રગદોળાયે નિહ પણ બહુલ કી બની ઘેાર પાપમાં રગદોળાયે અને વિષ્ણુકુમાર ત્રણ પગલાથી ત્રિવિક્રમ કહેવાયા. હસ્તિનાપુરે આ પ્રસ ંગ જીવન મરણના અનુભવ્યે. તેમને લાગ્યું કે વિષ્ણુકુમારના ક્રોધ સહરાયા ન હેતતા હસ્તિનાપુરનું નામ શેષ નહેાત. અને સાથે સાથે નમુચિના જીમેથી પણ વિષ્ણુકુમારનું આગમન ન હ।ત્ત તે તેનાથી મુક્તિ ન મળત. આમ બન્ને કારણેાથી ખીજા દીવસે હસ્તિનાપુરમાં ઝુડ્ડારની પ્રવૃત્તિ ચાલી અને તે દીવસ માંગલિક રૂપ મનાયે. આ પછી પદ્મોત્તરે હસ્તિનાપુરનું રાજ્ય સભાખ્યુ અને તે પણ પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લઈ મુક્તિએ ગયા. નમુચિ સાધુને વિડંબનાના પ્રતાપે ક્રોધથી ધમધરાતે નરકે ગયે. ( ત્રિષષ્ઠિ શલાકા-ઉપદેશ પ્રાસાદ) For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy