________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહુબલિ
૩
લીધે. “ભરત અને મારામાં ફેર છે? ભરત ચક્રવતિ થવા માટે ચક મુકયું અને હું પિતાતુલ્ય વડીલ ભાઈને મારવા દે છું. જગતમાં રાજ્ય અને અદ્ધિ કેનાં ટકયાં છે? નાના અઠ્ઠાણું ભાઈઓને ધન્ય છે કે જેમણે જગતમાં વડીલને વિનય બતાવ્યું અને દીક્ષા લઈ પોતાનું કલ્યાણ પણ સાધ્યું.” ઉપાડેલી મુઠ્ઠી નિષ્ફળ ન કરતાં તે મુઠ્ઠીથી બાહુબલિએ પિતાને શિરચ કર્યો અને નમ્રભાવે ભરતને કહ્યું કે હે ચક્રિ!
જે રાજયે આપણા બને ભાઈઓમાં વિરોધ પ્રગટાવ્યો તે રાજ્ય મારે ન જોઈએ. હું દીક્ષા અંગીકાર કરું છું અને અજ્ઞાન તથા લેભવશથી તમને જે કાંઈ મેં વિડંબના કરી છે તેની હું ક્ષમા માગું છું.” દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણીમાં બોલ્યા કે “બળથી મટાભાઈને છતી બાહુબલિએ બને ભાઈઓની વચ્ચે ભેદ કરનાર મેહને પણ ખરેખર જ છે.”
બાહુબલિએ રણાંગણની ભૂમિને કાઉસ્સગ્ય ધ્યાનની ભૂમિ બનાવી અને કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાનની સમીપે જવાથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે તે વિચારી કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાંજ કાઉસ્સગ્ય ધ્યાને રહ્યા. ભરત મહારાજા વિલખા પડયા. ચક્રવર્તિની રાજ્ય ઋદ્ધિ મળ્યા છતાં બાહુબલિ આગળ તેમનું બળ મપાઈ ગયું. બાહુબલિએ અને અઠ્ઠાણું ભાઈએ રાજ્ય છેડી દીક્ષા લેવાથી તે નિઃસ્નેહી ગણાયા. તેમને બાહુબલિ પ્રત્યે સભાવ જાગે. તેની મહત્તા અને પિતાની ઓછાશ પોતાને જણાવા લાગી. તે બોલી
For Private And Personal Use Only