________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાધર ચરિત્ર
૩૯૯
વર્યા. મહા પાપના કરનારા ગુણધર રાજર્ષિ પણ અંતે માસિક સલેખના કરી કેવળજ્ઞાન મેળવી સર્વ કર્મ ક્ષય કરી મોક્ષ લક્ષમીને વર્યા.
અભયરુચિ અણગાર અને અભયમતી સાધ્વી ઘણું વર્ષ પૃથ્વીમાં વિચર્ચા અને પિતાની આત્મકથા દ્વારા કેઈ ને હિંસાથી અટકાવી અહિંસા માગે વાળી અંતે સુંદર ધ્યાન પૂર્વક સહસ્ત્રાર દેવલેકે ગયાં.
અભયરુચિ અણગાર અને અભયમતી સાધ્વી નિર્મળ ચારિત્ર પાળી આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયાં.
અભયચિ અણગારને જીવ લેવલેકથી અવી કોશલ દેશમાં અધ્યા નગરીના રાજા વિનયંધરને પુત્ર છે. અહિ દેવવશાતું તેનું નામ યશોધર રાખવામાં આવ્યું.
સાધ્વી અભયમતીને જીવ પણુ સહસ્ત્રાર દેવલોકમાંથી ચ્ચવી પાટલીપુત્રના રાજા ઈશાનસેનની પુત્રી વિનયમતી નામે થયે.
વિનયમતી સ્વયંવરથી યશેધરને વરી. અને તે માટે અયોધ્યામાં લગ્ન સમારંભ ભવ્યતા પૂર્વક મંડાયે.
નમતા પહોરને સમય હતો. બપોરને તાપ સમી ઠંડકની શરૂઆત થઈ હતી તે વખતે યશેધર રાજકુમાર હાથી
યશોધર ચરિત્રમાં અભયરુચિ અણગાર અને અભયમતી આ આઠમા ભાવમાં મુક્તિએ વય એમ જણાવ્યું છે. જ્યારે હરિભદ્ર સુરિની કરેલ આ કથામાં દેવને એક ભવ કર્યા બાદ દસમા ભવમાં મુક્તિએ ગયાનો ઉલ્લેખ છે.
માં અભય
આવ્યું છે. જેમા ભાવમાં
For Private And Personal Use Only