________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
કથાસાર
ઉપર આરુઢ થઈ વિનયમતીને પરણવા નીકળ્યો. આગળ વિવિધ વાજિત્રે વાગતાં હતાં. પાછળ સુવાસિતી સ્ત્રીઓ ધવલ મંગલ ગાતી હતી. નર્તકીએ વિવિધ પ્રકારને નાચ કરી શેભામાં વધારે કરતી હતી. મંગલ પાઠક આશીર્વાદના કે ઉચ્ચારતા હતા. વરઘેડે બરાબર અયોધ્યાના રાજમાર્ગમાં આવ્યું ત્યાં રાજકુમારનું જમણું અંગ ફરકયું. રાજકુમારે શુભ સૂચક ચિન્હને અભિનંદું ત્યાં એક શેઠના ઘરમાંથી વહેરી પાછા ફરતા મુનિને તેણે દેખ્યા. રાજકુમારની દૃષ્ટિ મુનિ ઉપર એકદમ સ્થિર થઈ અને તે સ્થિર થતાંજ આવું સાધુપણું મેં કેઈક ઠેકાણે અનુભવ્યું છે તે વિચારતાં મુØઆવી. વરઘોડો આગળ ચાલતો હિતે ત્યાં કુમારે પોતાને દેહ ઢાળી દીધું. માવત ચાલાક હેવાથી તેણે કુમારને પડતે જીલી લીધો. આ વરઘેડે અટકયે. વાંજિત્રે બંધ થયાં. મંગલ ગીત ગાનારી સ્ત્રીએ શાંત થઈ. નતકીઓના નાચ થલ્યા અને સો આડા અવળા થઈ કુમારના હાથી પાસે ટાળે વળ્યા સેવકોએ કુમારને ઠંઠે પવન નાંખે અને પાણી છાંટયું એટલે થોડીવારે કુમાર સ્થિર થયે. ભાન આવ્યું પછી તે બેલ્યો. “પિતાજી! વધેડે આગળ ન લઈ જાઓ. એકાંતમાં તમે આવે મારે તમને ખાસ કહેવાનું છે. વરઘેડે વિખરાયે. વાજીત્ર અને સાજન સૌ વિખરાયું.
રાજા રાજકુમાર અને આમ પુરુષે એકાંતમાં બેઠા. રાજકુમાર યશેધર બેલ્યો “પિતાજી! હું પરણવા માગતે નથી. મને આ સંસાર અસાર લાગે છે. ઘેટાની માફક આ સંસારમાં જીવ ડગલે અને પગલે રેંસાય છે. મારું ચિત્ત સંસારમાં રાગવાળું નથી.”
For Private And Personal Use Only