________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાધર ચરિત્ર
૩૧૭૦
સુનિ કોઇ દીવસ સ્નાન કે દંતધાવન ન કરનારા છતાં તેમના ૐહું ચંદન કરતાં પણ વધુ સુગંધી છે. અને તેમના શિયળ અને ચારિત્રનો સુગંધ તે એવી સરસ છે કે કુરમાં ક્રુર પશુએ પણ તેમના દર્શન માત્રથી વેરમુક્ત અની સરલ અને છે. જ્યાં આ મહાત્મા વિચરે છે તે ભૂમિમાં રાગ ઉપદ્રવ કે મરકી વિગેરે કાંઇ રહેતું નથી. તેમની પાદરજને માથે ચડાવનાર ભયંકર જન્મના રાગોથી પણ મુક્ત થાય છે. તેવા આ મહાત્મા રાજિષ છે. આ જગતમાં જેણે પુરૂ સુકૃત કર્યુ હોય તેનેજ તેમના દર્શનના લાભ થાય છે. તેમનુ દર્શન એ મેાટામાં મેટી મનની સિદ્ધિને પુરૂ પડનાર મહાશુકનવંતુ છે.’
અ`દત્ત મુનિની પ્રશ'સા કરી અટકયે એટલે ગુણધરની આંખમાં આંસુ આવ્યાં તે ગળગળે થઇ મેલ્યા ‘મહાભાગ ! આવા મહાપુરૂષને મેં હુણુવા કુતરા મુકી મારી નાંખવાની ઈચ્છા રાખી. આ હિંસક કુતરા સમજ્યા કે આવા શાન્ત મુનિને ન હુડ્ડાય એટલે તે પ્રદક્ષિણા દઇ તેમની પાસે બેઠયા. હું કુતરાથી પણ હલકે આ ન સમજ્યા. મારૂ શુ થશે ? હું આ પાપથી કયે ભવે છૂટીશ.
અદત્તે કહ્યુ` રાજન! જીવનમાં પાપ બુદ્ધિ જાગે છે ત્યારે માણસને સારાસારના વિવેક રહેતા નથી અને તે ઉપશમે છે એટલે આપોઆપ વિવેક સ્ફુરે છે. આપને આ પાપના પશ્ચાતાપ છે તેજ આપની કલ્યાણ દિશા છે. આપ શરમાવે નહિ. મુનિને તે તમારા એકના નહિ પણ આજસુધી ઘણાના આવા ઉપસર્ગો થયા છે. અને તે બધા ઉપગે[ સહી
For Private And Personal Use Only