________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3}}
કથાસાગર
એથી તેમણે મારી ઉપર દયા રાખી પણ જેમ મેં એમનુ અનિષ્ટ ચિતળ્યું તેમ તેમણે મારા અપરાધના દંડ આપવાનીજ માત્ર બુદ્ધિ રાખી હેત તેા શું હું ઉભું ને ઉભે સળગી ન જાત ? પણ તે દયાળુએ મને ક્ષમા આપી. લાવ હું મુનિ પાસે જાઉં, તેમની ક્ષમા માગુ` તેમને જઈને હું કહું કે ‘ ભગવંત મારા પામરને અપરાધ ક્ષમા કરેા, પ્રજાના પાલક કહેવાતા મે નિર્દોષ આપને મારવા શિકારી કુતરા મોકલી મે મારી પાપી જાત પ્રગટ કરી છે.’ પણ બીજી ક્ષણે તેને મનમાં થયું કે હું મુનિની પાસે શા મેઢ જાઉં ? હું ત્યાં જઇને શું કરૂ? અને શું ખાવુ. ?'
(૪)
આજ અરસામાં અર્હદત્ત નામના શ્રાવક મુનિને વાંદવા આબ્યા તેણે રાજાને દૂર ઉભા રહી મુનિની સામી નજર નાંખી પશ્ચાતાપ કરતા દેખી તે બધી વસ્તુ સમજી ગયા અને તેથી તેણે ગુણધર રાજા કાંઇ કહે તે પહેલાં તેણે રાજાને કહ્યું ‘રાન્ત ! ગભરાઓ નહિ આ મુનિ સમતાના સાગર છે. તે કલિગના રાજા અમરદત્તના પુત્ર સુદત્ત નામના છે. તે કલિંગની રાજ્યગાદીએ આવ્યા હતા. પણ રાજ્યની ક્રૂડનીતિ તેમને ન ગમી તેથી તેમણે વૈરાગ્ય પામી યુવાન વયે બધું છેાડી દીક્ષા લીધી છે. દીક્ષા બાદ તેમણે ઉગ્રમાં ઉગ્ર તપ કરી કાયાને શેષવી. કાંચન અગ્નિમાં નાંખવાથી જેમ શુદ્ધ થાય તેમ તેમણે પોતાની કાયાને તપ થકી નિર્મળ અનાવી. તેમણે સુધા, પિપાસા વિગેરે સાધુ જીવનમાં સુલભ ગણાતા બાવીસ રિસહુને સહન કરી આત્મધ્યાન આરંભ્યું. પરિણામે તેમને આપેાઆપ સચમના પ્રતાપે અનેક લબ્ધિ થઈ છે. આ
ન
For Private And Personal Use Only