________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાધર ચરિત્ર
સુરેન્દ્રદત્તયશેાધર રાજા હોય તેવા દેખાય છે અને અભયમતીને તે જોઇ કહેતા કે રાજમાતા ચંદ્રમતીને મરે વર્ષો થયાં છે પણ જાણે સાક્ષાત્ તેજ હાય તેવી આ રાજપુત્રી દેખાય છે.
319
ગુણુધર રાજાને મારા ઉપર અનહદ રાગ હતા તેથી તે તો મને નાની ઉંમરથીજ રાજ્ય આપવા તલસતા હતા પશુ જયાવલીએ ‘ પુત્રને અત્યારથી થી જવાખદારી ?' કહી તેને વાર્યા. અમે અહિં કઇરીતે દીવસે પસાર કર્યો તેની સુખમાં જરા પણ ખબર ન પડી. આમ ઘણા દુ:ખે પછી અમારી સુખની ઘડી આવી.
( ૩ )
રાજન્ મારિદત્ત ! હવે જીવન પરાવર્તનની સુવર્ણ ઘડી અમારી આવે છે. અને અમારૂં કાઇ અજબ પરિવર્તન થાય છે.
For Private And Personal Use Only
એક વખત ઉન્હાળાનેા દીવસ હતા માલવનરેશ ગુણધર શિકારના શેાખીન હતા અને હિ સાપ્રિય પણ તેવાજ હતા. વચ્ચે અમારા ગર્ભાવસ્થાના કાળમાં જયાવલીના આગ્રહથી તેણે શિકાર છોડયા હતા પણ પાછી તેની જન્મની ટેવ તેને સ્ફુરી આવી. તેણે વિચાર કર્યો કે રાજ્યનું કામકાજ થાડા દીવસ પુરતું મત્રીઓને સોંપું અને હવે એક વખત એવા માટા પ્રમાણમાં શિકાર કરૂ કે સર્વાં દેવ-દેવલાંને તેનુ માંસ પુરૂ પાડી શકાય. તેણે પેાતાની સાથે શિકારીઓને લીધા અને સાથે સાથે શિકારીએના ચતુર અને ચપળ કૂતરાને લીધા અને દૂરથી ગળામાં ફ્રાંસા નાંખી ફસાવનારા ઘણા વાગુરિકાને પણ સાથે લીધા. ગુણધર રાજા આમ પેાતાના હિંસક પરિવાર લઇ સિપ્રા નદીના કિનારે આવ્યેા. આ ભૈરવ યમરાજ સરખા શિકારીઓને