________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨
www.kobatirth.org
કથાસાગર
જેવા જીવ ગર્ભામાં આવે તેવા ગર્ભને ધારણુ કરનાર માતાને દોહેલા થાય. તે મુજબ મરતી વખતે અમારા સમ તાના પરિણામ હાવાથી જયાવલીમાં પણ એકદમ સમત આવી. તેણે રાજાને આજીજી કરી ગર્ભ ધારણ કાળ દરમિયાન મૃગયા રમવા જવાનુ છેડાવ્યુ. કારાગૃહમાંથી મન્દિને છેડાવ્યા. પાંજરામાં ખાંધેલા પશ્ચિમેને ઇચ્છા મુજબ ફરવા માટે છૂટાં કરાવ્યાં, માચ્છીમારાની જાળેા બંધ કરાવી અને પારધિના શિકાર પણ તેણે રોકાવ્યા. રાજયમાં મારવું એવુ નામ પણ ખેલતુ અંધ કરાવ્યું. રાણીને આ ઉત્તમ ગર્ભના પ્રભાવથી બિલકુલ વેદના ન થઇ. અને તેણે સારા મુહુતૅ અમે બન્નેને પુત્રપુત્રી રૂપે જન્મ આપ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર જન્મની વધામણી મળતાં રાજાએ છૂટે હાથે દાન આપ્યું. જેને પરિણામે જન્મારાના રિદ્ધીએ મેટા ધનાઢય થયા અને ધનથી સિક્કલ બદલાતાં તેમના નિકટના સગાપણુ ઓળખી ન શકયા. નગર આખામાં સર્વ ઠેકાણે આનદ ફેલાયે. રાજાએ આ પુત્ર પુત્રીના ગર્ભમાં આવવાથી રાણીને સત્ર
અભયદાન પ્રવર્તાવવાની ભાવના જાગી હતી તેથી તેણે હું જે પુત્ર રૂપે જન્મ્યા હતેા તેનું નામ અભયરૂચિ પાડયું' અને પૂર્વભવની જે મારી માતા અહિં પુત્રી રૂપે થઈ તેનુ નામ અભયમતી પાડયું.
'
મારિદત્ત રાજા ! પુત્રને ‘પિતા પિતા’ અને વધૂને ‘માતા કહી એક હાથથી બીજે હાથે પસારતા અમે મોટા
માતા
થયા. કલાચાય પાસે કલાને ગ્રહણ કરી અને યોવન અવસ્થા પામ્યા.
મારૂ રૂપ ટ્રૂખી નગરના લે કે કહેતા કે જાણે આ સાક્ષાત
For Private And Personal Use Only