________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
કથાસાગર
જોઇ પક્ષિઓએ ચિચિઆરી કરી. મંદ મઢ વાતા પવન પણ આ પાપીઓને મને સ્પર્શ થાય તેમ માની ઘેાડીવાર અટકયા.
રખે
રાજા ગુણુધર અને તેના હિંસક સેવકે થાડું ચાલ્યા ત્યાં એક આંખાના ઝાડ નીચે કાઉસ્સગ ધ્યાને રહેલા મુનિ દેખાયા. આ મુનિની દૃષ્ટિ અધા મુખ હતી. તેમનું શરીર તપથી સુકાયેલુ હતુ છતાં પણ તેમનુ તપતેજ ચારેબાજુ પ્રસરતું હતું. વર્ષાઋતુના આગમનથી જવાસા ચીમળાય તેમ રાજા ગુણુંધર
આ મુનિને દેખી જરા દુભાયે. તેણે માન્યું કે મારા કેડ તે અનેક જીવેાના વધ કરી સર્વ દેવદેવલાંને તણુ કરવાના હતા. તેમાં આ સૌ પ્રથમ ઉઘાડા માથાના સાધુના અપશુકન થયા. રસ્તામાં કાઇ નહિ અને આ સૌ પ્રથમ મૃગયા અને હિંસાના વિરાધી સાધુ કેમ મળ્યો ? તેને ખીજા પશુ પ`ખીને હણવા કરતાં પહેલાં તેનેજ હણી નાંખવની ઈચ્છા થઈ. પર ંતુ
જીજ ક્ષણે વિચાર આવ્યા કે આ નિઃશસ્ત્રધારી સાધુને હણીને મારે શામાટે મારા હાથ કાંકિત કરવા ? તેણે પોતાની સાથે આવેલા શિકારીઓને કહ્યું ‘તમે આ કુતરાએને પેલા સાધુ ઉપર છેડો અને તેથી તેને ફેંદી નાંખો આપણું પહેલુ અપશુકન દૂર કરે.’
શિકારીઓએ રાજાની આજ્ઞા મુજબ પોતાના બધા કુતરા મુનિ તરફ છેડયા, રાજા ગુણધર હસતા હસતા કુતુહલ જોવા ઉભે કુતરાએ એકદમ નાઠા પણ તેમાંના એકપણ મુનિની પાસે જઇ શકયા નહિ. બધાના આશ્ચર્યની વચ્ચે આ બધા કૂતરા મુનિથી એ અઢી હાથ છેટે રહી એક પછી એક પ્રદક્ષિણા
For Private And Personal Use Only