________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
સાસાગર
તે દિશામાં તેણે ખાડુ ફૂંકયું. સજીજી કરતું ખાણુ આવ્યું અને કાળદડ અને મુનિના દેખતાં અમને આરપાર વીંધીને અમારા પ્રાણુ સાથે લઇ ખાણું આગળ ચાલ્યું.
આ શબ્દવૈધિત્વથી ગુણધર્મને આનંદ થયે પણ અમને જાતિસ્મરણ જ્ઞાન થયેલ હાવાથી અને તુર્તીમાં મુનિદ્વારા ધર્મોપદેશ સાંભળેલ હાવાથી અમે કલુષિત હૃદયવાળાં ન થયાં. અમે મનમાં ભાળ્યુ કે હું જીવ! પાપ તેં કર્યું છે તે તેના ફળ ભોગવવા માટે તુ સાવધ થા. આ એક પાપમાંથી તે અનેક પાપા કરી ભવપર પરા વધારી છે. હવે પાપની પર પરાને દુર કરવા સમભાવ રાખ. રાજન્ માદિત્ત ! અમે સમભાવને ભાવતાં મુનિ અને કાળદંડથી નિમણુા પામતાં શુભ અધ્યવસાયપૂર્વક મૃત્યુ પામ્યાં. આ અમારા કલ્યાણુનું મંગળ મુહૂત અને પાપની દિશાના પલટા થયા.
રાજા ! આમ હું દુઃસ્વપ્નમાં જણાવવા મુજબ ઉપલે માળેથી નીચે પટકાયે. અમારા આમ વિવેક રતિ તિય ચ ગતિના છ ભવા પસાર થયા. બધા ભવેામાં અમે એક પછી એક હિંસા કરતા ગયા. અને પાપ અને દુ:ખ વધારતા ગયા. પાપ અને પૂણ્યમાં આજ મહત્વ છે કે એક પાપ અનેક પાપાને ખેંચી લાવે છે અને તેથી જીવને એક પછી એક અંધારપટમાં લઇ જાય છે. જ્યારે ઉત્તમ પુણ્ય પુણ્ય કરાવી જીવને આગળને આગળ ખેંચી જાય છે. અમારી પાપ પ્રકૃતિ આમ અમને બેક પછી એક પાપ પર પરામાં ખેંચી ગઈ.
For Private And Personal Use Only